Monday, April 15, 2024
Google search engine
HomeFeature Bottomમધ્ય ગુજરાતની 6 બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને કેટલા મત મળ્યાં?

મધ્ય ગુજરાતની 6 બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને કેટલા મત મળ્યાં?

વડોદરા: લોકસભાની ચૂંટણીના પરિણામને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. મધ્ય ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થઈ છે. જોકે મહત્વની વાત એ છે કે વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટ 5,84,915 અને છોટા ઉદેપુર બેઠક પર રાઠવા ગીતાબેન 3,77,943ની સૌથી વધુ મતોથી જીત થઈ છે. ભાજપનો વિજય થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

– આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર પટેલ મીતેશ 1,97,718 લાખ મતથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને 4,35,379 હજાર મતો મળ્યાં હતાં.
– છોટા ઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રાઠવા ગીતાબેન 3,77,943 મતથી જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર રણજીત રાઠવાને 3,86,502 લાખ વોટ મળ્યાં હતાં.
– દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર 1,26,917 મતથી જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાને 4,22,949 લાખ વોટ મળ્યાં હતાં.
– ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 3,65,953 લાખ મતથી જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને 3,45,804 લાખ મત મળ્યાં હતાં.
– પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ 4,13,155 લાખ મતોથી જીત મેળવી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર વી.કે. ખાંટને 2,96,027 મત મળ્યાં હતાં.
– વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 5,84,915 મતોથી જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને 2,89,982 લાખ મત મળ્યાં હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of knowledge and let your thoughts roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page