Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઆગલી રાત્રે દુલ્હન પિયરથી આવી ને બીજા જ દિવસે થયું મોત

આગલી રાત્રે દુલ્હન પિયરથી આવી ને બીજા જ દિવસે થયું મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર પાસે આવેલા દુર્ગાપુરમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયાની દુઃખદ ઘટના સામે આવી છે. એક એહવાલ અનુસાર, વિજળી જતા જનરેટર ચાલુ કરી સંપૂર્ણ પરિવાર સુઈ રહ્યો હતો. આ દરમિયાન જનરેટરનો ધુમાડો સંપૂર્ણ રૂમમાં ફેલાતા પરિવારના 6 સભ્યોના ગૂંગળામણથી મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે અને 15 દિવસ અગાઉ ઘરમાં એક લગ્ન યોજાયા હતા. નવદંપત્તિનું પણ આ ઘટનામાં મોત થયું હતું.

ચંદ્રપુર શહેર પાસેના દુર્ગાપુરના વોર્ડ નંબર-3 માં જનરેટરના ધુમાડાને કારણે ગૂંગણામણથી 6 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. દુર્ગાપુરમાં રહેતા કોન્ટ્રાક્ટર રમેશ લષ્કર સહિત 6 લોકોના મોત થયા હતા. ઘટના અંગે જાણ થતા જ ઘરના તમામ સભ્યોને હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે 6 સભ્યોને મૃત જાહેર કર્યા હતા અને એકની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

મૃતકોમાં 45 વર્ષીય રમેશ લષ્કર, 21 વર્ષીય અજય લષ્કર, 10 વર્ષીય લખન લષ્કર, 8 વર્ષીય કૃષ્ણા લષ્કર, 14 વર્ષીય પૂજા લષ્કર, 20 વર્ષીય માધુરી લષ્કરનો સમાવેશ થાય છે. જ્યારે 40 વર્ષીય મહિલા દાસુ લષ્કરની સ્થિતિ ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે.

28 જૂનના રોજ જ અજય અને માધુરી લષ્કરના લગ્ન થયા હતા. માધુરી લગ્ન બાદ અમુક દિવસ માટે પિયર ગઈ હતી પરંતુ સોમવાર રાતે જ અજય માધુરીને પોતાના ઘરે લઈ આવ્યો હતો. જ્યારે મંગળવારે આ દુર્ઘટના ઘટી હતી.

પાડોશીઓએ જણાવ્યું કે, સવારે ઘણા સમય સુધી દરવાજો ખુલ્યો નહીં તો પાડોશીઓને શંકા ગઈ. પાડોશીઓએ દરવાજો ખટકાવતા અંદરથી કોઈ અવાજ ના આવ્યો, ઘણીવાર સુધી પાડોશીઓ અંદરથી જવાબ આવે તેની રાહ જોતા રહ્યાં. અંતે પાડોશીઓએ દરવાજો તોડ્યો તો અંદરનું દ્રશ્ય જોઈ તમામને આઘાત લાગ્યો હતો.

પરિવારના તમામ સભ્યો બેભાન જણાતા હતા અને ઘરમાં જનરેટરનો ધુમાડો હતો. ડીઝલની ભયાનક દુર્ગંધ આવતી હતી. પાડોશીઓએ તમામને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટર્સે 6 લોકોને મૃત જાહેર કર્યા અને એક સભ્યને સારવાર માટે દાખલ કરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of imagination and let your thoughts roam! ✨ Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

  2. I engaged on this casino platform and managed a substantial amount, but after some time, my mother fell ill, and I needed to withdraw some funds from my account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother died due to such casino site. I plead for your support in lodging a complaint against this site. Please help me to achieve justice, so that others won’t undergo the pain I am going through today, and prevent them from crying tears like mine. ????

  3. I participated on this casino platform and managed a substantial cash, but later, my mother fell sick, and I required to withdraw some money from my casino account. Unfortunately, I experienced issues and could not complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I implore for your help in bringing attention to this website. Please help me to obtain justice, so that others won’t experience the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page