Saturday, April 20, 2024
Google search engine
HomeGujaratસાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાત પર હાલ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે અમદાવા સહિત અનેક જગ્યાએ હળવો વરસાદ જોવા મળશે.

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં વરસાદની અસર જોવા મળશે. જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

સમગ્ર ગુજરાતમાં હજુ થોડા દિવસ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ જોવા મળશે. આ સિવાય જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! ? ? into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page