Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratબનાસકાંઠા: લાખણીમાં ચૌધરીના એક જ પરિવારના 4 સભ્યોની કરાઈ ઘાતકી હત્યા

બનાસકાંઠા: લાખણીમાં ચૌધરીના એક જ પરિવારના 4 સભ્યોની કરાઈ ઘાતકી હત્યા

પાલનપુરઃ બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામે એક પરિવારના 4 સભ્યોની હત્યા થયાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આર્થિક સંકડામણના કારણે પતિએ પરિવારના સભ્યોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિએ પરિવારમાંથી માતા, બે પુત્રી અને એક પુત્રની હત્યા કરીને પરિવારના મોભીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

પરિવારના મુખ્યાએ ગત્ત મોડી રાત્રે પરિવારના 4 સભ્યોની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી ત્યાર બાદ તેણે પોતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત ઘરની દિવાલ પર 21 લાખની ઉઘરાણીનો હિસાબ અને તમામ મૃતકોના નામ લખ્યાં છે.

21 લાખની ઉઘરાણીનો મુદ્દો પોલીસની પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યો હતો. ગામ લોકોને વહેલી સવારે આ ઘટનાની ખબર પડતાં જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થલે દોડી આવી હતી.

પતિએ માતા અને બે પુત્રીની હત્યા કર્યા બાદ પિતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આર્થિક સંકળામણના કારણે પતિએ એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કર્યું પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

RELATED ARTICLES

9 COMMENTS

  1. I engaged on this casino platform and won a substantial cash, but later, my mother fell sick, and I wanted to cash out some funds from my balance. Unfortunately, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mom died due to this casino site. I plead for your help in bringing attention to this website. Please support me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I participated on this gambling website and won a substantial sum of money, but later, my mother fell ill, and I required to cash out some money from my account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I plead for your assistance in bringing attention to this online casino. Please assist me in seeking justice, so that others won’t have to face the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I played on this gambling website and succeeded a significant amount, but eventually, my mom fell sick, and I wanted to cash out some funds from my balance. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to this gambling platform. I plead for your assistance in reporting this online casino. Please help me to obtain justice, so that others won’t experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page