Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightવાહ... સાથી ખેલાડીઓએ જે કર્યું, તે જાણીને તમારી આંખો થઈ જશે ભીની

વાહ… સાથી ખેલાડીઓએ જે કર્યું, તે જાણીને તમારી આંખો થઈ જશે ભીની

સુકમા, છત્તીસગઢઃ ભાવુક કરી દેતું આ દ્રશ્ય સુકમાના મિની સ્ટેડિયમનું છે. અહીં યુવા જાગૃતિ ક્લબની ફુટબૉલ ટીમ કોઈ મેચ હાર્યાં બાદ નહોતી રડી રહી, પરંતુ પોતાના સાથીને હંમેશા માટે ગુમાવીને દુઃખી હતી. સાથી ખેલાડીની અંતિમ ઈચ્છા પુરી કરવા માટે તેની અર્થીને સ્ટેડિયમમાં લાવવામાં આવી હતી.

અંતિમયાત્રાની સાથે સ્ટેડિયમમાં ફર્યા બાદ જ્યારે તેના મૃતદેહને કેટલાક સમય માટે મેદાનમાં રાખ્યો તો, તમામ ખેલાડીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. જણાવી દઈએ કે સમ્રાટ નગરમાં રહેતા દિલીપ ખલખો(42)ને બ્લડ કેન્સર હતું. તેણે રવિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે જિલ્લાની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

દિલીપના મિત્રો જણાવે છે કે બીમારીના દિવસોમાં પણ તે સ્ટેડિયમ જવાની ઈચ્છા રાખતો હતો. જો કે જીવતેજીવ તેની આ ઈચ્છા પૂરી થઈ શકી નહોતી. એટલે તે લોકો તેના મૃતદેહને લઈને સ્ટેડિયમ આવ્યા. મૃતક બાળપણથી જ આ સ્ટેડિયમમાં ફુટબૉલ રમતા હતો.

ગયા મહિને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે દિલીપને ભિલાઈ ઈલાજ માટે લઈ જવામાં આવ્યા હતા. તકલીફ વધતા તેને હૈદરાબાદ રેફર કરવામાં આવ્યો. જ્યાં તપાસ બાદ ડૉક્ટરે તેને બ્લડ કેન્સર હોવાનું કહ્યું હતું. તેના ઈલાજ માટે તમામ મિત્રોએ મદદ પણ કરી હતી.

જો કે દિલીપનું શરીર નબળું હોવાના કારણે ડૉક્ટરે કીમોથેરાપી અને રેડિએશન આપવાની ના પાડી દીધી હતી. 27 ફેબ્રુઆરીએ તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. કદાચ તેને અંદાજ આવી ગયો હતો કે હવે તેના જીવનના કેટલાક દિવસો જ બાકી છે.

દિલીપના પિતા પણ 8 મહિના પહેલા કેન્સરના કારણે જ મૃત્યુ પામ્યા હતા. આ પરિવાર મૂળ જશપુર જિલ્લાના કુનકરી બાસબહારમાં રહેતો હતો. દિલીપના પરિવારમાં માતાની સાથે ત્રણ મોટી બહેનો, પત્ની અને દોઢ વર્ષની બાળકી છે. ખેલાડીઓએ મિની સ્ટેડિયમનું નામ ડીકે સ્ટેડિયમ કરવાની માંગ કરી છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I played on this casino platform and won a substantial sum of money, but later, my mom fell sick, and I wanted to take out some money from my casino account. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to such casino site. I implore for your help in lodging a complaint against this online casino. Please assist me in seeking justice, so that others won’t undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I engaged on this gambling website and managed a substantial sum of money, but eventually, my mother fell ill, and I required to take out some money from my account. Unfortunately, I experienced difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to such gambling platform. I plead for your help in reporting this online casino. Please help me in seeking justice, so that others won’t have to undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! ? Embark into this exciting adventure of discovery and let your imagination soar! ? Don’t just read, experience the excitement! ? Your brain will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

  4. I participated on this casino platform and won a considerable cash, but after some time, my mother fell sick, and I needed to withdraw some funds from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the gambling platform. I plead for your assistance in lodging a complaint against this site. Please help me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page