Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightબિહારમાં ગરમીથી ભગવાન ગણેશ પણ પરેશાન, મૂર્તિમાંથી નીકળી રહ્યો છે પરસેવો!

બિહારમાં ગરમીથી ભગવાન ગણેશ પણ પરેશાન, મૂર્તિમાંથી નીકળી રહ્યો છે પરસેવો!

પટણા: આખા દેશમાં ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે, ત્યારે એક દાવો કરવામાં આવ્યો છે કે હવે ભગવાન પણ ગરમીથી પરેશાન થઈ ગયા છે. બિહારના ગયા જિલ્લામાં રામશિલા ઠાકુરવાડી સ્થિત ભગવાન ગણેશની પ્રતિમાંથી પરસેવો નીકળી રહ્યો છે. મંદિરના પુજારીનો દાવો છે કે આ ભીષણ ગરમીથી ભગવાન પણ પરેશાન છે. ગરમીથી બચવા માટે ભગવાનને ચંદનનો લેપ કરવામાં આવી રહ્યો છે તેમજ પંખા મૂકવામાં આવ્યા છે.

આ મંદિર ભગવાન રામ સાથે જોડાયેલું છે અને ગયામાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ પિતૃપક્ષ મેળાના બીજા દિવસનું પિંડદાન અહીં કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન શ્રી રામ ગયામાં પિંડદાન કરવા આ જગ્યાએ આવ્યા હતા. એટલા માટે આ જગ્યા પર રામશિલા પહાડ, ઠાકુરવાડી અને રામ સરોવર હાજર છે.

વૈજ્ઞાનિક કારણ છે મૂર્તિમાંથી પરસેવો નીકળવો

આ ચોંકવનારી ઘટના પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. આ મંદિરમાં ભગવાની ગણેશની મૂર્તિ મૂંગા પથ્થરમાંથી બનેલી છે. મૂંગા પથ્થરની પ્રકૃતિ ગરમ હોય છે, એટલે વધારે ગરમીમાં આ પથ્થરમાંથી આપોઆપ પાણી નીકળવા લાગે છે. આ કોઈ નવો મામલો નથી અને છેલ્લાં ઘણા વર્ષોથી ગરમીમાં આ મંદિરમાં આવું થતું આવે છે.

ભગવાનને ચંદનનો લેપ

ભગવાન ગણેશને ગરમીમાંથી બચાવવા માટે મંદિરના પૂજારીઓએ મૂર્તિને ચંદનનો લેપ લગાવ્યો છે. એટલું જ નહીં મૂર્તિની સામે બે પંખા પણ મૂક્યા છે અને તેમના વસ્ત્ર પણ ગરમીને ધ્યાનમાં રાખીને બનાવડાવામાં આવ્યા છે.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your mind fly! ? Don’t just read, experience the thrill! ? ? will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

  2. I engaged on this casino platform and managed a substantial cash, but later, my mom fell ill, and I required to take out some earnings from my balance. Unfortunately, I encountered difficulties and could not finalize the cashout. Tragically, my mom passed away due to such gambling platform. I implore for your help in bringing attention to this site. Please assist me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and avert them from shedding tears like mine. ????

  3. I participated on this online casino platform and earned a significant amount of earnings. However, afterward, my mom fell critically ill, and I wanted to take out some money from my wallet. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mom died due to this gambling platform. I kindly request your help in addressing this issue with the platform. Please help me to obtain justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and prevent them from facing similar tragedy. ??

  4. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of imagination and let your thoughts soar! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page