Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywoodગીતા રબારીએ UKમાં પતિ સાથે માણી મજા, પહેલીવાર સામે આવી તસવીરો

ગીતા રબારીએ UKમાં પતિ સાથે માણી મજા, પહેલીવાર સામે આવી તસવીરો

ગુજરાતના જાણીતા સિંગર ગીતા રબારી, કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિર હાલ લંડનમાં છે. ગુજરાતના ત્રણેય જાણીતા કલાકારો પોગ્રામ અર્થે લંડન ગયા છે. લંડનમાં ત્રણેય કલાકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના જાણીતા સિંગર ગીતા રબારી, કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિર હાલ લંડનમાં છે. ગુજરાતના ત્રણેય જાણીતા કલાકારો પોગ્રામ અર્થે લંડન ગયા છે. લંડનમાં ત્રણેય કલાકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

1996માં કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા રબારી ચાહકોમાં ‘કચ્છી કોયલ’ તરીકે લોકપ્રિય છે. ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગાવાની શરૂઆત કરી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ હતી.

ગીતા રબારી માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે ભજન, ગીતા, લોકગીત, સંતવાણી, ડાયરો જેવા કાર્યક્રમો કરે છે.

ગીતા રબારીના ‘રોણા શેરમા’ તથા ‘એકલો રબારી’ ગીત ગુજરાતમાં લોકપ્રિય છે. ગીતા રબારી તથા ‘ચાર ચાર ગાડી’ ફેમ કિંજલ દવે બહુ નજીકની ફ્રેન્ડ છે.

1996માં કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા રબારી ચાહકોમાં ‘કચ્છી કોયલ’ તરીકે લોકપ્રિય છે.

ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગાવાની શરૂઆત કરી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ હતી.

ગીતા રબારી સાથે તેમના પતિ પણ લંડન પહોંચ્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! ? Embark into this exciting adventure of discovery and let your mind fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page