નાનકડી ટેણીએ કર્યું એવુ કામ કે એકવાર તો જરૂરથી તમારી આંખના ખૂણા થશે ભીના…!!!

Feature Right Sports

અમદાવાદઃ આપણે જીવનમાં જે વિચાર્યું હોય તેમ ના થાય તે માટે અનેક બહાના કાઢીએ છીએ. આપણે ક્યારેય મુસીબતમાંથી રસ્તો શોધીને જે વિચાર્યું હોય તે પૂરુ કરવાનો પ્રયાસ ભાગ્યે જ કરીએ છીએ. આજે તો આપણી પાસે ઉત્તમમાં ઉત્તમ ટેકનોલોજી, સુખ-સુવિધા છે છતાં પણ આપણે કામ ના કરવાના બહાના કાઢીએ છીએ. જોકે, આ સમયે આપણે એ ભૂલી જઈએ છીએ જેની પાસે પાયાની સુવિધા નથી, તેઓ કેવીરીતે જીવન જીવે છે અને આ મુસીબતમાંથી કેવી રીતે આગળ આવે છે.

2019નું વર્ષ મહિલા ખેલાડીઓ માટે સારું રહ્યું છે. આ વર્ષે મહિલાઓનો દબદબો જોવા મળ્યો હતો. ભારતીય મહિલા ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પહેલી ભારતીય મહિલા ખેલાડી હતી, જે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયન બની. જોકે, આ સ્તર સુધી પહોંચવા માટે સખ્ત પરિશ્રમ જ એક માત્ર વિકલ્પ છે. આવી જ ઈમોશનલ સ્ટોરી છે, ફિલિપાઈન્સની 11 વર્ષીય ખેલાડની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *