Monday, April 15, 2024
Google search engine
HomeNationalરેલવે સ્ટેશન પર જાહેરમાં છોકરીએ કર્યું એવું કે હવે લોકો કરી રહ્યાં...

રેલવે સ્ટેશન પર જાહેરમાં છોકરીએ કર્યું એવું કે હવે લોકો કરી રહ્યાં છે ‘થૂં થૂં…’

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા ફોટો કે, વીડિયો વાઇરલ થાય છે. જે પછી નેટિઝન્સ વચ્ચે ચર્ચા થાય છે. કંઈક એવો જ ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. આ ફોટોમાં એક છોકરી એક છોકરાને પીઠ પર બેસી ગઈ છે. એટલું જ નહીં તેનો વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. હવે આ મામલે નેટિઝન્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જે છોકરીનો ફોટો પોસ્ટ કર્યો છે. તે એક ટિકટોક યૂઝર છે. તેમના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણાં ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સબવે ક્રિચર્સ નામના એકાઉન્ટ દ્વારા આ ફોટોને પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ પર લગભગ દોઢ લાખથી વધુ લાઇક્સ મળ્યા છે. એક રિપોર્ટ મુજબ, @sti1es નામના યૂઝરે પોતાના ટિકટોક એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

ધ્યાન આપવાની વાત છે કે, છોકરીએ આ એક રેલવે સ્ટેશનના સબવે પ્લેટફોર્મ પર કર્યું હતું. આ દરમિયાન સ્ટેશન પર ઘણાં લોકો હાજર હતાં. વીડિયો પોસ્ટ કરતાં જ કોમેન્ટ સેક્શનમાં યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. આ ઘટના અમેરિકામાં થઈ છે. જ્યાં વીડિયોમાં છોકરીએ છોકરાને બોય ચેર નામ દીધું છે.

આ વીડિયો અને ફોટો જોયા પછી કેટલાક લોકોએ કહ્યું કે, વ્યૂ મેળવવા માટે છોકરીએ આવું કર્યું છે. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે, હોઈ શકે છે કે, છોકરીના પગમાં તકલીફ થઈ રહી હોય, ઇન્સ્ટાગ્રામ પર subwaycreturesantaoq21ને પણ ટેગ કર્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page