Friday, April 19, 2024
Google search engine
HomeGujaratગુજરાતની હાઈપ્રોફાઈલ ગાંધીનગર બેઠક પર અમિત શાહ કેટલા મતોથી જીત્યા?

ગુજરાતની હાઈપ્રોફાઈલ ગાંધીનગર બેઠક પર અમિત શાહ કેટલા મતોથી જીત્યા?

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી ચાલી રહી છે ત્યારે સૌ કોઈની નજર દેશની હાઈ પ્રોફાઈલ બેઠકોમાંની એક ગાંધીનગર લોકસભા બેઠક પર હતી. આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. અમિત શાહની 5,55,843 લાખ મતોથી જીત થઈ છે.

ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહને 8,89,925 લાખ મત મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાને 3,34,082 લાખ મત મળ્યાં છે. અમિત શાહની જીત થતાં ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલની 4,32,458 લાખ મતથી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલને 3,12,182 લાખ મળ્યાં છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.કિરીટ સોલંકીની 3,20,444 લાખ મતોથી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારને 3,17,797 લાખ મત મળ્યાં છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page