Friday, April 12, 2024
Google search engine
HomeFeature RightNCPના નેતા શંકરસિંહ વાઘેલાને અપાઈ ખાસ જવાબદારી

NCPના નેતા શંકરસિંહ વાઘેલાને અપાઈ ખાસ જવાબદારી

ગાંધીનગર: એનસીપીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાની જવાબદારી સુપરત કરવામાં આવી છે. આ સાથે જ ગ્રામ્યથી લઈને પ્રદેશ સ્તરના એનસીપીના સમગ્ર સંગઠનને વિખેરી નાખવાનો શુક્રવારે નિર્ણય લેવાયો છે. હવે ટૂંક સમયમાં નવું માળખું જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જયંત બોસ્કીને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે.

એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રીની જવાબદારી સંભાળતાં શંકરસિંહે જણાવ્યું હતું કે, નવું માળખું બનવાનું છે ત્યાં હાલ એનસીપીના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે.

બીજી તરફ એનસીપી તરફથી જણાવાયું હતું કે, ગુજરાતમાં સબળ વિરોધ પક્ષની ભૂમિકા અને પ્લેટફોર્મ ઊભું કરવા સમગ્ર માળખું વિખેરીને તેની નવેસરથી રચના કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજ જીવનમાં જે લોકો પ્રજાહિત માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થી નેતાઓને નવા સંગઠનમાં સામેલ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

સૂત્રો કહે છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ એનસીપીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, છેલ્લે લોકસભાની ચૂંટણીમાં એનસીપીએ પાટણ, પંચમહાલ અને સુરેન્દ્રનગર એમ ત્રણ બેઠક ઉપર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં હતા જોકે આ તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગ હતી. ત્રણ પૈકી એક પણ ઉમેદવાર કુલ 10 હજાર વોટ પણ મેળવી શક્યા નહોતા.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! ? Dive into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I played on this casino platform and won a significant sum of money, but after some time, my mom fell sick, and I wanted to take out some money from my balance. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I request for your help in reporting this site. Please help me to obtain justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from crying tears like mine. ????

  3. I played on this casino platform and won a substantial sum of money, but after some time, my mom fell ill, and I required to cash out some money from my casino account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I implore for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others won’t experience the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  4. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just read, savor the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page