Friday, July 19, 2024
Google search engine
HomeGujaratબે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ?

બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ?

ગાંધીનગર: હાલ ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હાલ વરસાદે દક્ષિણ ગુજરાતમાં વરસાદ માઝા મુકી છે ત્યારે નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

આ ઉપરાંત વડોદરા, આણંદ, નવસારી, ભરૂચમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હાલ દક્ષિણ ગુજરાતમાં સિઝન કરતાં વધારે વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જોકે આગામી પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલમાં બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સર્જાયું છે. આ સિસ્ટમ આગામી 48 કલાકમાં તીવ્ર બનવાની સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ફંટાશે. જે મધ્ય ભારતથી લઈને ગુજરાત સુધી ભારે વરસાદ લાવી શકે એટલી મજબૂત બની રહી છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ રહેશે અને ત્યાર બાદ તારીખ 8 અને 9 દરમિયાન સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. તારીખ 8 અને 9 દરમિયાન સમગ્ર રાજ્યને રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your imagination soar! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. I participated on this gambling website and managed a considerable cash, but eventually, my mother fell sick, and I wanted to withdraw some earnings from my balance. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mother died due to such gambling platform. I plead for your help in bringing attention to this online casino. Please help me to obtain justice, so that others won’t have to face the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I engaged on this casino platform and succeeded a significant amount, but after some time, my mother fell ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mother died due to the online casino. I request for your support in reporting this site. Please help me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  4. Поширені уявлення про тактичні рюкзаки
    Легендарний амуніція
    рюкзаки тактичні купити [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

  5. Воєнторг
    13. Тактические перчатки и наколенники
    тактичні штани мультикам [url=https://voentorgklyp.kiev.ua/odyag/shtany/taktychni-shtany/]тактичні штани мультикам[/url] .

  6. эффективно,
    Современное оборудование и материалы, для крепких и здоровых зубов,
    Специализированная помощь по доступным ценам, для вашего уверенного выбора,
    Комфортные условия и дружественный персонал, для вашего комфорта и уверенности,
    Комплексное восстановление утраченных зубов, для вашего долгосрочного удовлетворения,
    Профессиональная гигиена полости рта, для вашего здоровья и уверенности в себе,
    Современное лечение заболеваний полости рта, для вашего здоровья и благополучия
    здорові зуби [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]здорові зуби[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments