Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો, ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીએ કિંજલને...

ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો, ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીએ કિંજલને મોકલી નોટિસ

‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતને ફરી વિવાદ સામે આવ્યો છે. ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેને આ સોંગ મુદ્દે ફરી એકવાર કોર્ટની નોટિસ મળી છે. નોટિસ મળતાં જ કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ સોંગના કોપી રાઈટ મુદ્દે કિંજલને આ નોટિસ મળી છે.

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી કોર્ટમાં ગીતના કોપી રાઈટ મુદ્દે એકવાર દાવો કર્યો છે. હવે આગામી દિવસોમાં કિંજલ દવેએ આ મુદ્દે ફરી એકવાર કોર્ટમાં જઈને ખુલાસો કરવો પડશે. આ મુદ્દે અગાઉ કોમર્શિયલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જોકે તે સમયે કોર્ટે યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરવાનું જણાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના યુવકની દલીલ બાદ કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને આ ગીત ગાવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટના આદેશ બાદ કિંજલ દવેએ જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. એટલું જ નહીં યુ-ટ્યુબ પરથી આ ગીતની સામગ્રી હટાવી લેવામાં આવી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page