Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratરાજકોટમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પરિવાર સાથે માણી ઉત્તરાયણની મજા

રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પરિવાર સાથે માણી ઉત્તરાયણની મજા

રાજકોટ: આજે રાજકોટવાસીઓ સહિત ગુજરાતીઓ ઉત્તરાયણની મજા માણી રહ્યાં છે. લોકો વહેલી સવારથી પતંગ ચગાવવા માટે થાબા પર ચઢી ગયા છે. પતંગરસિયાઓ આજે પતંગની સાથે ચિક્કી, ઊંધિયું, જલેબી અને ફાફડાની મજા માણશે અને આકાશમાં પતંગનો પેચ લડાવશે. ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના તહેવારમાં ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પરિવાર સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી.

આજે રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી હતી. ધાબા પર જ સાંઈરામ દવેએ ચિક્કીની મજા સાથે પતંગ પણ ચગાવ્યો હતો. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, પતંગ ચગાવવા કરતાં લૂંટવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. જ્યારે આપણે નાના હતા ત્યારે પતંગ લૂંટતા હતાં. પતંગ જીવન સાથે વણાયેલી છે.

એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સાંઈરામ દવેએ પોતાની આગવી સ્ટાઈલમાં જણાવ્યું હતું કે, પતિ પતંગ છે અને દોરી પત્ની છે. અમે પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યાં છીએ.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your thoughts soar! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the worlds of discovery! ?

  2. I tried my luck on this online casino platform and earned a considerable sum of earnings. However, afterward, my mother fell critically ill, and I needed to take out some funds from my wallet. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I earnestly plead for your support in reporting this situation with the platform. Please assist me in seeking justice, to ensure others won’t face the anguish I’m facing today, and prevent them from experiencing similar heartache. ??

  3. I played on this online casino platform and earned a substantial amount of money. However, later on, my mom fell seriously sick, and I needed to cash out some earnings from my wallet. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this gambling platform. I kindly request your support in addressing this situation with the platform. Please help me to obtain justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and stop them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page