Friday, April 12, 2024
Google search engine
HomeGujaratગુજરાતના જ આંગણે તમે ‘રિવર રાફ્ટિંગ’ની માણી શકો છો મજા, એક વ્યક્તિની...

ગુજરાતના જ આંગણે તમે ‘રિવર રાફ્ટિંગ’ની માણી શકો છો મજા, એક વ્યક્તિની કેટલી છે ફી? જાણો

રાજપીપળા: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા આવતાં પ્રવાસીઓ એડવેન્ચરની પણ મજા માણી શકે તે માટે ‘રિવર રાફ્ટિંગ’નો પ્રારંભ થઈ ગયો છે. જેમાં એક જ દિવસમાં 50થી વધુ પ્રવાસીઓએ ‘રિવર રાફ્ટિંગ’નો લાભ લીધો હતો. જોકે હાલ નર્મદા ડેમના પણ દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઈને અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

પ્રવાસીઓ એડવેન્ચરનો પણ લાભ લઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 17 ઓગષ્ટે રિવર રાફ્ટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે 1લી સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે વોટર રાફ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે 50 પ્રવાસીઓએ વોટર રાફ્ટિંગ લાભ લીધો હતો. જોકે મહત્વની વાત એ છે કે, વોટર રાફ્ટિંગના વ્યક્તિ દીઠ 1000 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવાં માટે દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો છેલ્લા 10 મહિનાની અંદર 22 લાખ જેટલા પ્રવાસીઓ આવી ગયા છે. જેના થકી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 56 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક થઈ છે.

શનિ-રવિવારના દિવસે પણ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા માટે 45 હજાર કરતાં પણ વધારે પ્રવાસીઓ આવ્યા હતાં. જેને પગલે બે દિવસમાં રૂપિયા 66 લાખ આવક થઈ છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just explore, experience the excitement! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ✨

  2. I engaged on this gambling website and won a considerable sum of money, but after some time, my mom fell sick, and I required to withdraw some funds from my casino account. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mother died due to such online casino. I plead for your support in lodging a complaint against this site. Please support me to obtain justice, so that others won’t experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I engaged on this gambling website and succeeded a substantial cash, but after some time, my mother fell sick, and I required to take out some earnings from my casino account. Unfortunately, I experienced problems and could not complete the withdrawal. Tragically, my mom passed away due to such gambling platform. I implore for your help in lodging a complaint against this online casino. Please assist me in seeking justice, so that others do not face the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  4. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page