Friday, July 19, 2024
Google search engine
HomeFeature Rightઆજે નરેશ કનોડિયા ભલે આપણી વચ્ચે નથી, પણ આ તસવીરો તેમની શાલીનતા...

આજે નરેશ કનોડિયા ભલે આપણી વચ્ચે નથી, પણ આ તસવીરો તેમની શાલીનતા બતાવવા પૂરતી છે

અમદાવાદઃ કોરોનાએ કેટલાય મનપસંદ લોકોને આપણી પાસેથી છીનવી લીધા હતા. તેમાંથી એક એટલે ગુજરાતી સિનેમાના અમિતાભ બચ્ચન કહેવાતા નરેશ કનોડિયા. ગયા વર્ષે નરેન્દ્ર કનોડિયા અને મોટાભાઈ મહેશ કનોડિયાનું દુખદ નિધન થયું હતું. જેનાથી ગુજરાતને ક્યારેય ન પૂરાઈ તેવી ખોટ પડી હતી. મૃત્યુના થોડાક મહિના પહેલાં જ નરેશ કનોડિયાએ લગ્નની 57મી વર્ષગાંઠ ઉજવી હતી. જેની તસવીરો એ સમયે ખૂબ વાઈરલ થઈ હતી. તો આવો ફરી તમને એ તસવીરોની યાદ અપાવીએ.

ઘરમાં જ સેલિબ્રેશન કર્યું હતું: ગયા વર્ષે લોકડાઉન હોવાને કારણે નરેશ કનોડિયાએ ઘરમાં જ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કર્યું હતું.. હિતુ કનોડિયાએ આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં નરેશ કનોડિયાનો પૌત્ર રાજવીર ઘરના ગાર્ડનમાંથી ફૂલો તોડે છે. આ ફૂલોમાંથી હિતુ કનોડિયાએ જાતે જ માળા બનાવી હતી. ત્યારબાદ નરેશ કનોડિયા તથા રતનબેન એકબીજાને માળા પહેરાવી હતી. ત્યારબાદ ઘરના સભ્યો નરેશ-રતનબેનને ફૂલોથી વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી.

માતા-પિતા કરતાં વણાટકામઃ નરેશ કનોડિયાનો જન્મ ઘણાં જ ગરીબ પરિવારમાં થયો હતો. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. તેમના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન સાડી, ટુવાલ, ધોતિયાનું વણાટકામ કરતાં હતાં. તેમને ચાર બાળકો તથા ત્રણ બહેનો હતી. એટલે કે એક રૂમના મકાનમાં નવ-નવ લોકો રહેતા હતાં. નવ લોકોનું ગુજરાન ચલાવવું ઘણું જ મુશ્કેલ હતું.

ઘર સાચવી રાખ્યું હતું: નરેશ કનોડિયાએ પોતાનો જન્મ જે ઘરમાં થયો હતો તે ઘર આજે પણ સાચવીને રાખ્યું હતું. ઘરની પરિસ્થિતિ સારી ના હોવાથી નરેશ કનોડિયાએ ભાઈ મહેશની સાથે મળીને સ્ટેજ પર્ફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. તેમને અન્ય ભાઈના નામ શંકર કનોડિયા તથા દિનેશ કનોડિયા છે. જ્યારે બહેનોના નામ નાથીબેન, પાનીબેન તથા કંકુબેન છે.

ગુજરાતના પહેલાં સ્ટાર જેમણે વિદેશમાં પર્ફોર્મન્સ આપ્યુંઃ નરેશ તથા મહેશ કનોડિયા પહેલાં ગુજરાતના એક પણ સ્ટાર એવા નહોતા કે જેમણે વિદેશ જઈને પર્ફોર્મન્સ આપ્યું હોય. 80ના દાયકામાં મહેશ તથા નરેશની જોડીએ આફ્રિકા, અમેરિકા તથા એશિયા સહિતના દેશોમાં જઈને પર્ફોર્મન્સ આપ્યું હતું.

સ્નેહલતા સાથે જમાવી હતી જોડીઃ નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક ગુજરાતીમાં ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે તે સમયની લોકપ્રિય એક્ટ્રેસ સ્નેહલતા સાથે જોડી જમાવી હતી.

ગાંધીનગરમાં રહેતા નરેશ કનોડિયાએ રતનબેન સાથે લગ્ન કર્યાં હતા. તેમનો દીકરો હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર છે. હાલમાં હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે. હિતુ કનોડિયાએ એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બંનેનો દીકરો રાજવીર છે. તેઓ હાલમાં ગાંધીનગર રહે છે. તેમના ભાઈ મહેશ કનોડિયા પણ તેમની સાથે જ રહેતા હતા.

નહોતા ભૂલ્યા કુળદેવીનેઃ નરેશ કનોડિયાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ જ્યારે પોતાનું કોઈ નવું કામ શરૂ કરે ત્યારે ગામમાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે અચૂકથી પગે લાગે છે.

આ રીતે પડી કનોડિયા સરનેમઃ મહેશ તથા નરેશ કનોડિયાએ પોતાના ગામ કનોડા પરથી પોતાની સરનેમ કનોડિયા રાખી હતી.

 

RELATED ARTICLES

16 COMMENTS

 1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #MindBlown ? into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ?

 2. I played on this casino website and secured a significant amount of money. However, later on, my mother fell seriously sick, and I required to take out some earnings from my casino balance. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to the gambling platform. I earnestly ask for your assistance in addressing this situation with the site. Please help me in seeking justice, to ensure others do not experience the pain I’m facing today, and prevent them from facing similar tragedy. ??

 3. I’ve been exploring for a little bit for any high-quality articles or blog posts in this sort of area .
  Exploring in Yahoo I at last stumbled upon this
  web site. Reading this information So i am satisfied to convey that I have a very just right uncanny
  feeling I came upon exactly what I needed. I so much definitely
  will make certain to do not overlook this web site and provides it a look on a relentless basis.

 4. Hey just wanted to give you a quick heads up and let you know a few of the pictures aren’t loading properly.
  I’m not sure why but I think its a linking issue. I’ve tried it in two different internet browsers
  and both show the same outcome.

 5. After looking at a few of the blog posts on your site,
  I seriously appreciate your way of writing a blog.
  I bookmarked it to my bookmark website list and will be checking back soon. Please check out my web site
  as well and tell me how you feel.

 6. We’re a group of volunteers and starting a new scheme in our community.
  Your web site offered us with valuable info to work on. You have done
  an impressive job and our entire community will be grateful to you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments