Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightહરભજન સિંહ સાથે જોવા મળેલી આ સુંદર યુવતી કોણ છે? તસવીરો થઈ...

હરભજન સિંહ સાથે જોવા મળેલી આ સુંદર યુવતી કોણ છે? તસવીરો થઈ વાયરલ

નવી દિલ્હી: ક્રિકેટ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં પોતાની ચોથી જીત મેળવી હતી. મેચની અંતિમ ઓવરમાં હેટ્રિક લઈને ભારતે મેચ તો 11 રનથી જ જીતી હતી પરંતુ આ જીતથી વધુ વખાણ અફઘાનિસ્તાન ટીમના થયા હતા.

જોકે, આ મેચ દરમિયાન હરભજન સિંહ અને એક મહિલા એન્કરની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ત્યાર બાદ તમામ લોકો આ મહિલા એન્કરની વાત કરી રહ્યા છે.

અફઘાનિસ્તાન સામેની મેચમાં હરભજન સિંહની મહિલા એન્કર સાથે ઈન્ટરવ્યૂ આપતી તસવીર વાયરલ થી હતી. જેને હરભજને પણ રિ-ટ્વિટ કરી છે. આ મહિલા એન્કરનું નામ દીવા પતાંગ છે. તે અફઘાન ટીવી પ્રેઝન્ટર છે.

મહિલા એન્કર દીવા પતાંગે પોતાના ટ્વિટર એકાઉન્ટના બાયોમાં પોતાને એન્કર, પીએચડી કેન્ડિડેટ અને લંડનમાં અફઘાનિસ્તાનની એમ્બેસી માટે કમા કરવાનું લખ્યું છે.

દીવા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના હાલમાં ટ્વિટર પર લગભગ 50 હજાર ફોલોઅર્સ છે.

આ વર્લ્ડ કપમાં તે સચિન તેંડુલકર, રણવીર સિંહ જેવા અનેક સેલિબ્રિટી સાથે જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page