Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightહસીન જહાંએ પતિ મોહમ્મદ શમી પર ફરી એકવાર લગાવ્યા ગંભીર આક્ષેપો

હસીન જહાંએ પતિ મોહમ્મદ શમી પર ફરી એકવાર લગાવ્યા ગંભીર આક્ષેપો

ટીમ ઈન્ડિયાનો શાનદાર બોલર મોહમ્મદ શમી છેલ્લા 12 મહિનાથી પોતાના પ્રદર્શનથી મેદાન પર છવાયેલો જોવા મળી રહ્યો છે. હાલમાં જ તેણે વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી છે અને વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો તે બીજો બોલર બની ગયો છે. જોકે તેની પર્સનલ લાઈફની સમસ્યાઓ વારંવાર તેના રસ્તામાં આવી છે. શમીની પત્ની હસીન જહાંએ બુધવારે એક ફેસબૂક પોસ્ટ લખીને શમી તરફનો પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે.

મોહમ્મદ શમીની પત્નીએ એક ફેસબૂક પોસ્ટમાં ટિક-ટોક પર મહિલાઓને ફોલો કરવાને લઈને શમીને ખરી-ખોટી સંભળાવી છે. શમી જે મહિલાઓને ટિક-ટોક પર ફોલો કરે છે તેમનાં સ્ક્રીન શોટ શેર કરીને હસીન જહાંએ શમીને બેશરમ ગણાવ્યો છે.

હસીન જહાંએ લખ્યું, ‘લફંગા શમી અહમદનું ટિક-ટોક અકાઉન્ટ ખોલ્યું છે. તે 97 લોકોને ફોલો કરે છે, જેમાં 90 છોકરીઓ છે. ખુલ્લો બેશરમ લફંગો. એક બાળકીનો પિતા હોવા છતાં શરમ નથી આને….’

ગત વર્ષે આઈપીએલ બાદ જ મોહમ્મદ શમી અને હસીન જહાંનાં લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી હતી. હસીન જહાંએ શમી પર એક્સ્ટ્રા મૈરિટલ અફેર ચલાવવાનો આરોપ લગાવ્યો અને ઘરેલૂ હિંસાની ફરિયાદ પણ નોંધાવી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Embark into this exciting adventure of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! ? ? will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I engaged in this casino site and secured a substantial cash prize. However, afterward, my mother fell became very sick, and I wanted to withdraw some earnings from my balance. Regrettably, I faced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I urgently request for your assistance in bringing attention to this online casino. Please help me out in seeking justice, so that others do not have to the grief I’m going through today, and stop them from going through the same heartache. ???

  3. I tried my luck on this gambling site and won a significant amount of money. However, afterward, my mother fell gravely sick, and I needed to cash out some funds from my casino balance. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mom passed away due to such casino site. I urgently request your help in bringing attention to this issue with the site. Please assist me in seeking justice, to ensure others do not experience the pain I’m facing today, and stop them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page