Friday, April 12, 2024
Google search engine
HomeNationalછાસ લઈને દૂધી સુધી: જાણો એવા 10 ફૂડ જે હાર્ટ એટેકથી બચાવે...

છાસ લઈને દૂધી સુધી: જાણો એવા 10 ફૂડ જે હાર્ટ એટેકથી બચાવે છે

મેયો ક્લીનિક, અમેરિકાના રિસર્ચ મુજબ હેલ્ધી ડાયટની પોઝિટિવ અસર બોડીના અન્ય પાર્ટ જેમ કે, હાર્ટ પર પણ થાય છે. પોતાની ડાયટમાં કેટલીક ખાસ વસ્તુઓ સામેલ કરીને હાર્ટ એટેકની શક્યતાને ઘટાડી શકાય છે. આવો જાણઓ આવા જ 10 ફૂડ વિશે.

તરબૂચ : તેમાં અમીનો એસિડ હોય છે. આ હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે.

લસણ: તેમાં એલિસિન હોય છે. આ બ્લડ ક્લોટિંગથી બચાવે છે, જેનાથી હાર્ટ એટેકની શક્યતા ઓછી થઈ જાય છે.

દાડમ: તેમાં ફાઇટોકેમિકલ્સ હોય છે.તેનાથી આર્ટરીઝમાં બ્લડ સપ્લાય પ્રોપર થાય છે અને હાર્ટ પ્રોબ્લેમથી બચાવ થાય છે.

તજ : તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચાવે છે.

અળસી : તેમાં અલ્ફા લિનોલેનિક એસિડ હોય છે. આ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચાવે છે.

બ્લેક ટી : તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચાવે છે.

દૂધી : તેનાથી કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે. આ હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે.

ઓરેન્જ જ્યૂસ : તેમાં વિટામિન C હોય છે. આ આર્ટરીઝમાં બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ કરે છે અને હાર્ટની બીમારીઓથી બચાવે છે.

ટમેટાં : તેમાં લાઇકોપિન હોય છે. આ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચાવે છે.

છાસ : તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચાવે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Dive into this exciting adventure of knowledge and let your imagination fly! ✨ Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. I played on this gambling website and managed a considerable cash, but later, my mom fell ill, and I wanted to cash out some money from my account. Unfortunately, I encountered problems and could not complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I request for your assistance in bringing attention to this site. Please support me in seeking justice, so that others do not face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page