અહી છોકરીઓ પોતાના થનારા પતિ પાસે માંગે છે મર્દાનગીનો પુરાવો

Ajab Gajab Featured

લગ્નને દુનિયાનું સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. આ ફક્ત સ્ત્રી અને પુરુષનું મિલન નથી પરંતુ બે પરિવાર વચ્ચેનો સંબંધ છે. પરંતુ આ પવિત્ર બંધનનો ઉપયોગ કેટલાક લોકો પોતાની હવસ સંતોષવા માટે કરતા હોય છે.

આપણા દેશમાં જ અનેક સ્થળો પર તમને એવા રીતિરિવાજો જોવા મળશે જ્યાં લગ્ન અગાઉ છોકરીઓને વર્જિનીટી ટેસ્ટ આપવો પડતો હોય છે પરંતુ શું તમે જાણો છો દુનિયામાં એવી એક જગ્યા છે જ્યાં લગ્ન અગાઉ પુરુષોને પણ પોતાની મર્દાનગી સાબિત કરવી પડતી હોય છે ત્યારે યુવતી તેને લગ્ન માટે હા કરે છે.

આજે દુનિયા 21મી સદીમાં આગળ વધી રહી છે પરંતુ હજુ પણ દુનિયામાં એક એવી પરંપરા આવેલી છે જેમના વિશે સાંભળીને તમને આશ્વર્ય થશે. આ પરંપરાઓમાંની એક પરંપરા એવી છે જેમાં પુરુષોને પોતાની મર્દાનગી સાબિત કરવી પડે છે. અહી છોકરીઓ પોતાના થનારા પતિ પાસે મર્દાનગીનો પુરાવો માંગે છે.

સાઉથ અમેરિકાની એક જનજાતિય પરંપરા અનુસાર, યુવતીઓને લગ્ન અગાઉ પુરુષો પાસેથી મર્દાનગીનો પુરાવો માંગવાનો અધિકાર છે. આ પુરાવા આપવાનું અહીની સૌથી મોટી પરંપરામાં સામેલ છે. અહી પુરુષોએ પોતાની મર્દાનગી સાબિત કરવા માટે અનોખી રમત રમવી પડે છે.

સાઉથ અમેરિકાની એક જનજાતિય પરંપરા અનુસાર, યુવતીઓને લગ્ન અગાઉ પુરુષો પાસેથી મર્દાનગીનો પુરાવો માંગવાનો અધિકાર છે. આ પુરાવા આપવાનું અહીની સૌથી મોટી પરંપરામાં સામેલ છે. અહી પુરુષોએ પોતાની મર્દાનગી સાબિત કરવા માટે અનોખી રમત રમવી પડે છે. જો પુરુષ એ વિજળીના ઝટકાઓ સહન કરી લે છે તો જ તેને મર્દ માનવામાં આવે છે અને ત્યારબાદ તે યુવતી સાથે લગ્ન કરી શકે છે. જો પુરુષ આ પરીક્ષા પાસ નથી કરી શકતો તો યુવતી તેને લગ્ન માટે ના પાડી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *