Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightજામનગરમાં કોચે જ સ્વિમિંગ પુલમાં સ્નાન કરતી મહિલાઓનો વીડિયો ફેસબુક પર કર્યો...

જામનગરમાં કોચે જ સ્વિમિંગ પુલમાં સ્નાન કરતી મહિલાઓનો વીડિયો ફેસબુક પર કર્યો લાઈવ

જામનગરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં મહિલાઓના સ્વીમીંગ પુલમાંથી એક વીડિયો ફેસબુક લાઈવ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે, સ્નાન કરી રહેલા મહિલાઓનો આ વીડિયો ખુદ મહિલા કોચે જ ફેસબૂક પર લાઈવ કર્યો હતો.

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતો માટે ઈન્ડોર સ્ટેડીયમ ઉપરાંત સ્વીમીંગ પુલ બનાવવામાં આવ્યો છે. જેમાં બહેનો, ભાઈઓ, બાળકો અને ફેમીલી બેચ હોય છે પરંતુ શનિવારે સવારે જે સ્વીમીંગ પુલમાં પુરુષોને પણ જવા પર પ્રતિબંધ છે ત્યાં તેવામાં જ લેડીઝ સ્વીમીંગના મહિલા કોચ ભાવના નંદાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મહિલાઓના સ્નાનનો વીડિયો ફેસબૂક પર લાઈવ કર્યો હતો.

આ વીડિયો વાયરલ થતાં સમગ્ર જામનગરમાં ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર મામલે જામનગરના લોકોને થતાં જ મામલો ગરમાયો હતો. જોકે બાદમાં મહિલા કોચે વીડિયો તેના એકાઉન્ટ પરથી ડિલેટ કરી નાખ્યો હતો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a considerable cash, but later, my mom fell sick, and I needed to withdraw some money from my casino account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I implore for your help in bringing attention to this online casino. Please help me to achieve justice, so that others do not undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your imagination fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page