Friday, July 19, 2024
Google search engine
HomeFeature Rightટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ તરીકે સંજય બાંગરની કરાઈ હકાલપટ્ટી?

ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ તરીકે સંજય બાંગરની કરાઈ હકાલપટ્ટી?

નવી દિલ્હી: ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. રવિ શાસ્ત્રીને ફરી એક વાર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવાયા છે. ત્યારે સેમિફાઇનલમાં નબળી બેટિંગના લીધે કિવિઝ સામે પરાજય પછી બેટિંગ કોચ સંજય બાંગરને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. બાંગરની જગ્યાએ વિક્રમ રાઠોરને ટીમનો બેટિંગ કોચ બનાવામાં આવ્યો છે. ભરત અરુણ અને એસ શ્રીધર અનુક્રમે બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચની ભૂમિકા નિભાવતા રહેશે. સંજય બાંગરે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં સિલેક્ટર દેવાંગ ગાંધીના રૂમમાં જઈને તેને ગમે તેમ બોલવા માંડ્યો હતો.

સંજય બાંગર છેલ્લા 5 વર્ષથી ટીમ ઈન્ડિયાનો બેટિંગ કોચ હતો. પરંતુ વર્લ્ડ કપ બાદ તેને હાંકી કાઢવામાં આવ્યો હતો. હવે એવા અહેવાલ મળ્યાં છે કે, બાંગરે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધીના રૂમમાં પહોંચ્યો ત્યારે મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિ મુખ્ય કોચ માટે સપોર્ટ સ્ટાફની પસંદગી માટે ઈન્ટરવ્યૂ ચાલતાં હતાં. પોતાને બેટિંગ કોચ તરીકે દૂર કરવામાં ગુસ્સે થતાં બાંગરે ગાંધી પર ભડાસ કાઢી હતી.

બાંગર મોડી સાંજે દેવાંગ ગાંધીના રૂમમાં પહોંચ્યો ત્યારે ત્યાં દરવાજો ખખડાવ્યો હતો. તે ઈચ્છતો હતો કે, પસંદગીકારોએ સમજવું જોઈએ કે તે છેલ્લા 5 વર્ષથી ટીમ સાથે છે અને ખેલાડીઓને સારી રીતે સમજે છે, તેથી તેને બેટિંગ કોચના પદ પરથી હટાવવાનો નિર્ણય ખોટો છે. બાંગાર અનુસાર બેટિંગ કોચમાં ફેરફાર કરવાની જરૂર નથી.

આ ઉપરાંત બાંગરે એમ પણ કહ્યું કે, જો તેને બેટિંગ કોચ તરીકે જાળવી રાખવામાં ન આવે તો નેશનલ ક્રિકેટ એકેડમીમાં કોઈ રોલ મળવો જોઈએ. નેશનલ ક્રિકેટ એકેડમીમાં નિમણૂંક એ પસંદગી સમિતિનું કામ નથી. બોર્ડ બાંગરના વર્તનથી ભારે નારાજ જોવા મળેલ છે. બાંગરને લગતી આવી અનેક ઘટનાઓ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના ધ્યાનમાં આવી છે. જોકે બીસીસીઆઈ દ્વારા બુધવારે એક અહેવાલ આપવામાં આવ્યો છે કે, જો ટીમ મેનેજર અથવા મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તેમના અહેવાલમાં સંજય બાંગરના ખરાબ વર્તનનો ખુલાસો કરે તો બોર્ડ તેમની વર્તણૂંક પર જવાબ માંગશે.

RELATED ARTICLES

11 COMMENTS

 1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! ? ? into this thrilling experience of knowledge and let your mind roam! ✨ Don’t just explore, experience the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the realms of awe! ?

 2. I engaged on this online casino site and managed a considerable cash, but later, my mother fell ill, and I needed to take out some funds from my account. Unfortunately, I encountered problems and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to the casino site. I request for your assistance in lodging a complaint against this site. Please assist me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

 3. I participated on this casino platform and managed a considerable cash, but after some time, my mom fell sick, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mom died due to the online casino. I implore for your help in bringing attention to this website. Please help me in seeking justice, so that others do not experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

 4. Поширені уявлення про тактичні рюкзаки
  Легендарний амуніція
  тактичний рюкзак [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

 5. Воєнторг
  8. Специальное снаряжение для боевых действий
  металошукачі купити [url=https://voentorgklyp.kiev.ua/sporyadzhennya/metaloshukachi/]https://voentorgklyp.kiev.ua/sporyadzhennya/metaloshukachi/[/url] .

 6. эффективно,
  Лучшие стоматологи города, для крепких и здоровых зубов,
  Специализированная помощь по доступным ценам, для вашей улыбки,
  Индивидуальный подход к каждому пациенту, для вашего комфорта и уверенности,
  Эффективное лечение зубов и десен, для вашего комфорта и уверенности,
  Экстренная помощь в любое время суток, для вашего долгосрочного удовлетворения,
  Современное лечение заболеваний полости рта, для вашего комфорта и удовлетворения
  візит до стоматолога [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]візит до стоматолога[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments