Friday, July 19, 2024
Google search engine
HomeInternationalભારતને પ્રદૂષણ અને સ્વચ્છતાની સમજણ નથી, અમેરિકાની હવા સૌથી ચોખ્ખી: ટ્રમ્પ

ભારતને પ્રદૂષણ અને સ્વચ્છતાની સમજણ નથી, અમેરિકાની હવા સૌથી ચોખ્ખી: ટ્રમ્પ

લંડન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત, ચીન અને રશિયાને પ્રદૂષણ અને સ્વચ્છતાની સમજણ નથી. ટ્રમ્પનું આ નિવેદન ત્યારે આવ્યું છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)ના રિપોર્ટમાં આ ત્રણ દેશોમાં વાયુ પ્રદૂષણનું સ્તર અમેરિકાથી વધુ દેખાડવામાં આવ્યું છે. જ્યારે કાર્બન ઉત્સર્જન મામલે અમેરિકા પહેલાંથી ટોચ દેશોમાં સામેલ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ત્રણ દિવસના રાજકીય પ્રવાસ પર સોમવારે બ્રિટન પહોંચ્યા હતા. તેમણે અહીં બ્રિટિશ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘‘ચીન, ભારત અને રરિશાય અને ઘણા અન્ય દેશોમાં ન તો ચોખ્ખી હવા છે, ન તો શુદ્ધ પાણી. આ દેશોમાં સ્વચ્છતાની સમજણ ખૂબ ઓછી છે. તેમને પોતાની જવાબાદારીનો અહેસાસ નથી.’’

પ્રિન્સ ચાર્લ્સથી પ્રભાવિત છે ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે સોમવારે તેમણે બકિંમહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. હું પર્યાવરણ માટે તેમની પ્રતિબદ્ધતાથી પ્રભાવિત છું. ચાર્લ્સે મારામાં જલવાયુ પરિવર્તન સામે લડવાની ભાવના જગાડી છે. અમે એક એવી દુનિયા ઈચ્છીએ છીએ કે જે આવનારી પેઢીઓ માટે બહેતર હોય. પ્રિન્સ ચાર્લ્સ અને મારા વચ્ચે અંદાજે 15 મિનિટ વાત થઈ. આ દરમિયાન તેમણે ફક્ત જલવાયુ પરિવર્તનને લઈને જ વાત કરી હતી.

અમેરિકાએ ગયા વર્ષે 3.4% વધુ કાર્બનડાયોક્સાઈઝ ઉત્સર્જન કર્યો

અમેરિકા 2016મા પેરિસ જલવાયુ સંધીથી બહાર થઈ ગયું હતું. આ સંધીનો ઉદ્દેશ કાર્બન ઉત્સર્જનમાં ઘટોડો કરવો અને ગ્લોબલ વોર્મિગને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું કરવાનો હતો. રોહડિયમ ગ્રુપ દ્વારા જાન્યુઆરીમાં પ્રસિદ્ધ રિપોર્ટ મુજબ, 2018મા અમેરિકાએ 3.4% વધુ કાર્બન ઉત્સર્જન કર્યો હતો, જે છેલ્લાં 8 વર્ષમાં સૌથી વધુ છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this exciting adventure of discovery and let your imagination roam! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  2. Як вибрати ідеальний варіант
    Кращі тактичні рюкзаки
    військові тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

  3. Воєнторг
    17. Наборы для выживания и первой помощи
    тактичні кросівки купити [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/krosivky/]https://voentorgklyp.kiev.ua/vzuttya/krosivky/[/url] .

  4. эффективно,
    Индивидуальный подход к каждому пациенту, для поддержания здоровья рта,
    Специализированная помощь по доступным ценам, для вашего уверенного выбора,
    Бесплатная консультация и диагностика, для вашего здоровья и благополучия,
    Эффективное лечение зубов и десен, для вашего здоровья и красоты улыбки,
    Индивидуальный план лечения и профилактики, для вашего здоровья и уверенности в себе,
    Заботливое отношение и внимательный подход, для вашего здоровья и благополучия
    івано франківськ стоматологія [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments