Thursday, April 11, 2024
Google search engine
HomeSportsટેસ્ટ સીરિઝના ત્રીજા દિવસે રોહિત શર્માને પગે લાગવા એક ચાહક મેદાનમાં દોડ્યો,...

ટેસ્ટ સીરિઝના ત્રીજા દિવસે રોહિત શર્માને પગે લાગવા એક ચાહક મેદાનમાં દોડ્યો, જુઓ Video

પુણે: ઈન્ડિયા-સાઉથ આફ્રિકા વચ્ચે પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન સુરક્ષા તોડીને એક ચાહક મેદાનમાં દોડી આવ્યો હતો. સુરક્ષા તોડીને આ યુવક સીધો ટીમ ઈન્ડિયાના ખેલાડી રોહિત શર્માને પગે લાગવા તેની નજીક પહોંચી ગયો હતો. તે દરમિયાન રોહિત શર્મા સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો.

ઈન્ડિયા-સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં એચ ચાહક સુરક્ષા તોડીને મેદાનમાં દોડી આવ્યો હતો. આ યુવક ભારતીય ટીમના ખેલાડી રોહિત શર્માને મળવા પહોંચી ગયો હતો. રોહિત શર્મા સ્લિપમાં ફિલ્ડીંગ કરી રહ્યો હતો ત્યારે આ યુવક મેદાનમાં દોડીને સીધો રોહિત પાસે પહોંચી ગયો હતો અને પગે લાગવાની કોશિશ કરતો હતો.

રોહિત શર્મા આ માટે તૈયાર નહોતો અને ઘટના દરમિયાન બચતા-બચતાં રોહિત નીચે પડી ગયો ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ ગ્રાઉન્ડમાં આવી પહોંચતાં તેને પકડી લીધો હતો જોકે આ ઘટના સર્જાઈ ત્યારે રોહિત શર્માની નજીક ઉભેલા અજિંક્ય રહાણે ખૂબ જ હસવા લાગ્યો હતો.

આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પણ આ દ્રશ્યો જોઈને હસવા લાગ્યા હતાં. અંતે સુરક્ષા ગાર્ડે ફેન્સને પકડીને મેદાનની બહાર લઈ ગઈ હતી. આ ઘટનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your imagination fly! ✨ Don’t just explore, savor the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I played on this gambling website and succeeded a significant amount, but later, my mom fell sick, and I needed to take out some money from my account. Unfortunately, I experienced difficulties and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to this online casino. I plead for your support in reporting this online casino. Please help me in seeking justice, so that others won’t have to face the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your imagination roam! ? Don’t just explore, savor the thrill! ? ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page