Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodજ્યારે જેઠાલાલ ને જૂનો ટપુડો થઈ ગયા ભેગા, ભવ્ય ગાંધી હવે લાગે...

જ્યારે જેઠાલાલ ને જૂનો ટપુડો થઈ ગયા ભેગા, ભવ્ય ગાંધી હવે લાગે છે એકદમ મોટો

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોને પસંદ આવતી ટીવી સીરિયલ છે. આ સીરિયલમાં પહેલાં ટપુનું પાત્ર ભવ્ય ગાંધી પ્લે કરતો હતો. જોકે, હવે ભવ્ય ગાંધીને બદલે રાજ અનડકટ આ શોમાં ટપુનું પાત્ર ભજવી રહ્યો છે. શોમાં દિશા વાકાણી પણ જોવા મળતી નથી. હાલમાં જ સ્વતંત્રતા દિવસ પર મુંબઈમાં એક ઈવેન્ટમાં દિલીપ જોષી તથા ભવ્ય ગાંધી સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ મીડિયાને ઘણી સહજતાથી પોઝ આપ્યાં હતાં. બંનેએ સેલ્ફી પણ લીધી હતી.

શોમાં નથી છતાં કલાકારો સાથે બોન્ડિંગઃ
ભવ્ય ગાંધી આ શોમાં ના હોવા છતાંય સીરિયલના કલાકારો સાથે આગવું બોન્ડિંગ ધરાવે છે. દિશા વાકાણીના લગ્ન પણ ભવ્ય ગાંધી હાજર રહ્યો હતો. આટલું જ નહીં દિશા વાકાણીનું સીમંત હતું ત્યારે પણ ખાસ ટપુએ હાજરી આપી હતી. બબિતાજી એટલે કે મુનમુન દત્તા દર વર્ષે ભવ્ય ગાંધીને રક્ષાબંધન પર રાખડી બાંધે છે.

હવે શોમાં નવું સોનુ આવશેઃ
થોડાં મહિના પહેલાં જ સોનુ બનતી નિધી ભાનુશાલીએ આ શો છોડી દીધો હતો. નિધી ભાનુશાલી અભ્યાસ પર ફોક્સ કરવા માગતી હોવાથી તેણે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. હવે ચર્ચા છે કે પલક સિધવાણી આ શોમાં સોનુનું પાત્ર પ્લે કરશે. નિધી પહેલાં આ શોમાં ઝીલ મહેતા સોનુ બની હતી. ઝીલે પણ અભ્યાસ માટે આ શો છોડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@dilipjoshi_jethalal) on

RELATED ARTICLES

7 COMMENTS

  1. I played on this online casino site and succeeded a significant amount, but eventually, my mother fell ill, and I wanted to take out some funds from my balance. Unfortunately, I faced issues and was unable to finalize the cashout. Tragically, my mother died due to this casino site. I plead for your support in lodging a complaint against this website. Please support me to obtain justice, so that others do not undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this thrilling experience of imagination and let your thoughts soar! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments