Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightજૂનાગઢ અકસ્માત: લક્ઝુરિયસ કાર અને સોનાનો શોખીન હતો ઈશાન મીર

જૂનાગઢ અકસ્માત: લક્ઝુરિયસ કાર અને સોનાનો શોખીન હતો ઈશાન મીર

ગુરુવારે જૂનાગઢમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જિલ્લાનાન મેંદરડા તાલુકાના ગાંઠીલા ગામની ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે 5 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત થતાં જ નજીકના લોકો દોડી આવ્યા હતાં.

જૂનાગઢના ગાંઠીલા પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પુલ સાથે અથડાઈને ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7 લોકોમાંથી 5 લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

કાર જે યુવક ચલાવતો હતો તે 19 વર્ષીય ઈશાન ચંદાણી મોંઘીદાટ અને વૈભવી કારનો શોખીન હતો. તે હંમેશા ગળામાં સોનાની જાડી ચેઈન અને હાથમાં સોનાનું મોટું બ્રેસલેટ પણ પહેરતો હતો.

ઈશાને તેની ફેસબૂક પ્રોફાઈલમાં વૈભવી કાર્સના અનેક ફોટા મૂક્યા હતાં. આ સાથે તેનો ફેવરિટ નંબર 1 હતો. તેની ગાડી કે જેનો અકસ્માત થયો તેનો નંબર પણ 1 જ હતો. આ અકસ્માતમાં આ ઘટનામાં ઈશાન સલીમભાઈ મીર 19 વર્ષનો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of knowledge and let your mind fly! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ✨

  2. I participated on this gambling site and earned a considerable amount of money. However, eventually, my mother fell gravely ill, and I wanted to withdraw some earnings from my casino balance. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mom passed away due to the casino site. I earnestly request your assistance in bringing attention to this situation with the site. Please help me to obtain justice, to ensure others do not face the pain I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page