Wednesday, April 17, 2024
Google search engine
HomeBollywoodકરણ મહેરાએ નિશા રાવલને માર્યો લાફો ને પછી જે થયું એ તમે...

કરણ મહેરાએ નિશા રાવલને માર્યો લાફો ને પછી જે થયું એ તમે વિચાર્યું પણ નહીં હોય

નવી દિલ્હીઃ ટીવીના જાણીતા કપલ કરણ મેહરા અને નિશા રાવલ વચ્ચેના અણબનાવના એહવાલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. રોજ બંને સંબંધિત કોઈને કોઈ એહવાલ સામે આવી રહ્યાં છે. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને કારણે પ્રેમથી શરૂ થયેલો સંબંધ હવે છૂટાછેડાની વાત સુધી પહોંચી ગયો છે.

સોશિયલ મીડિયા પર કરણ મેહરા અને નિશા રાવલનો એક જુનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બંને એકબીજા સાથે મસ્તી કરી રહ્યાં છે. ભલે આ વીડિયો જુનો છે પરંતુ વીડિયોમાં લોકો આ બંને જોડીને ઘણી પસંદ કરી રહ્યાં છે.

આ વાઈરલ વીડિયોમાં કરણ મેહરા પત્ની નિશાને જોરદાર લાફો ઝીંકતો હોવાનું જોવા મળી રહ્યું છે. આ વીડિયો એક મહિના જુનો છે અને વાસ્તવમાં તે એક રીલ્સ વીડિયો છે. તેઓ ઘણીવાર સાથે રીલ્સ વીડિયો બનાવતા હોય છે. વીડિયોમાં તેઓ ‘રાજા હિન્દુસ્તાની’ ગીત પર રીલ્સ બનાવતા જોવા મળ્યા હતા.

આ વીડિયોમાં કરણ મેહરા મજાકમાં નિશાને લાફો ઝીંકે છે. જે પછી નિશા પણ બદલો લેવા માટે કરણને જમીન પર પછાડીને તેની ધોલાઈ કરે છે. જોકે આ બધુ મસ્તીના ભાગરુપે જ કરવામા આવ્યું હતું. તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I participated on this gambling website and won a significant amount, but later, my mom fell ill, and I needed to withdraw some earnings from my balance. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom died due to the online casino. I request for your help in reporting this online casino. Please help me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ????

  2. I engaged on this casino platform and succeeded a considerable cash, but later, my mom fell ill, and I required to withdraw some earnings from my account. Unfortunately, I faced issues and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to the casino site. I request for your support in lodging a complaint against this website. Please help me to achieve justice, so that others won’t face the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I participated on this casino website and secured a substantial sum of cash. However, eventually, my mom fell critically sick, and I required to take out some funds from my wallet. Unfortunately, I experienced problems and was unable to finalize the cashout. Tragically, my mother died due to such online casino. I earnestly request your support in reporting this concern with the online casino. Please aid me to obtain justice, to ensure others do not endure the anguish I’m facing today, and stop them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page