Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodબેગમ કરિના કપૂરે કર્યાં મુશ્કેલ યોગ, જોતા જ આંખો થઈ જશે પહોળી

બેગમ કરિના કપૂરે કર્યાં મુશ્કેલ યોગ, જોતા જ આંખો થઈ જશે પહોળી

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પોતાના ગોર્જિયસ લુક તથા ફિટનેસ માટે જાણીતી છે. હાલમાં જ કરિના કપૂરના ફેન પેજે એક્ટ્રેસની યોગ કરતી તસવીર શૅર કરી છે. જેમાં કરિનાએ મુશ્કેલ પોઝ આપ્યા છે.

 

અલગ અલગ યોગની પ્રેક્ટિસઃ તસવીરમાં કરિના અલગ-અલગ યોગની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. કરિનાના આ યોગ પોઝ ફિટનેસ ગોલ્સ આપે છે. કરિનાની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઉલ્લેખનીય છે કે કરિના કપૂર ફિટનેસ ફ્રીક છે. તેના વર્કઆઉટ કરતાં વીડિયો તથા ફોટો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page