Friday, April 12, 2024
Google search engine
HomeAjab Gajabપ્રેમ કરવો તો આવો કરવો નહીંતર ના કરવો...! 65 વર્ષના માજી હવે...

પ્રેમ કરવો તો આવો કરવો નહીંતર ના કરવો…! 65 વર્ષના માજી હવે કરવા જઈ રહ્યાં છે લગ્ન

થિરૂવંતમપુરમઃ પ્રેમની કોઈ ઉંમર, જાતિ કે ધર્મ હોતો નથી. આ વાત કહેતા તો બધા હોય છે પરંતુ સાબિત કરવાની વાત આવે ત્યારે ઘણા જ ઓછા લોકો આ વાત સાબિત કરે છે. જોકે, કેરળના આ વૃદ્ધ કપલે આ વાત સાચી સાબિત કરી છે.

લક્ષ્મી અમ્માલ તથા કોચનીયાન એકબીજાને છેલ્લાં 20 વર્ષથી ઓળખે છે અને હવે તેમણે લગ્નનો નિર્ણય કર્યો છે. 21 વર્ષ પહેલાં લક્ષ્મીના (65 વર્ષ) પતિનુ નિધન થયુ હતું. 66 વર્ષીય કોચનીયાન લક્ષ્મીના પતિના સહાયક તરીકે કામ કરતો હતો. અંતિમ સમયે કોચનીયાને વચન આપ્યું હતું કે તે લક્ષ્મીની દેખરેખ રાખશે.

આ બંનેની લવ સ્ટોરી ફિલ્મી સ્ટાઈલમાં શરૂ થઈ હતી. બંનેની પહેલી મુલાકાત વર્ષો પહેલાં એક વૃદ્ધાશ્રમમાં થઈ હતી. આ સમયે કોચનીયાન એવું કામ કરતો હતો, જેમાં તેણે આખો દિવસ રસ્તા પર ફરવુ પડતુ હતુ. એકવાર તેઓ રસ્તા પર ચક્કર આવીને પડી ગયા અને સ્વૈચ્છિક સંસ્થાની મદદથી તેમને 11 મહિના રામવરમપુરમના વૃદ્ધાશ્રમમાં રહેવાની સગવડ મળી હતી.સમય પસાર થતાં લક્ષ્મી તથા કોચનીયાન વચ્ચેના સંબંધો મજબૂત થયા અને હવે બંને લગ્ન કરવા તૈયાર છે.

વૃદ્ધાશ્રમના સુપરિટેન્ટેડેન્ટ વી જી જયાકુમારને જ્યારે આ સંબંધની જાણ થઈ ત્યારે તેમણે લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું, વૃદ્ધાશ્રમમાં અનેક લોકોને મહિને, વર્ષે સંબંધીઓ મળવા આવે છે. કેટલાંકને તો કોઈ મળવા પણ આવતુ નથી. તેઓ વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધો સાથે એકલવાયુ જીવન પસાર કરે છે. જો આવામાં કોઈને સાથી મળી જાય તો તે ખુશીની વાત છે અને જીવન સરળતાથી પસાર થઈ જાય. ડિસેમ્બર મહિનાની 30મીએ લક્ષ્મી તથા કોચીયાનના લગ્ન છે. નવા વર્ષે તેઓ જીવનનો નવો અધ્યાય શરૂ કરશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just explore, experience the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I engaged on this online casino site and won a significant amount, but eventually, my mom fell ill, and I needed to take out some earnings from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this casino site. I implore for your support in reporting this website. Please support me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your thoughts roam! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page