Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightકેરળના આ IAS અધિકારીની 22 વર્ષમાં 20 વાર થઈ ચૂકી છે ટ્રાન્સફર,...

કેરળના આ IAS અધિકારીની 22 વર્ષમાં 20 વાર થઈ ચૂકી છે ટ્રાન્સફર, જાણો કેમ

નવી દિલ્હી: દેશમાં ઈમાનદાન અધિકારીઓ બહુ જ ઓછા જોવા મળે છે. ઘણાં સરકારી અધિકારીઓ ઈમાનદારીથી પોતાનું કામ કરીને લોકોને સુવિધા પૂરી પાડવા માંગે છે. પરંતુ તેમને કોઈ ને કોઈ રીતે દબાવી દેવામાં આવે છે, જેનો જીવતો જાગતો કિસ્સો કેરળમાં જોવા મળ્યો હતો.

કેરળ બેચના વરિષ્ઠ IAS અધિકારી રાજુ નારાયણસ્વામીને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પોતાના અવાજ ઉઠાવતાં જોવા મળે છે. આ અધિકારી પોતાની ઈમાનદારીને લઈને પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ ઈમાનદાર અધિકારીની 22 વર્ષની નોકરીમાં તેમનું 20 વાર ટ્રાન્સફર થઈ ચૂક્યું છે. પરંતુ તેમને ટર્મીનેટ કરવા માટે વાતો ચાલી રહી છે. IAS રાજુ નારાયણસ્વામીનો આરોપ છે કે, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઈને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર હવે તેમની સર્વિસને ટર્મિનેટ કરવા માગે છે.

1991 બેચના કેરળ બેચના અધિકારી રાજુ નારાયણસ્વામીએ શુક્રવારે કોચીમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે મને બરતરફ કરવાની ભલામણ કરી છે. આની પાછળનું કારણ કામથી ગેરહાજર રહેવું અને અનુશાસનની ઉણપ અને જવાબદારીનો અભાવનો હવાલો આપવામાં આવ્યો છે.

એક સ્થાનિક મીડિયાના રિપોર્ટ તરફ ઈશારો કરતાં તેમણે જણાવ્યું હતું કે, મને બરતરફ કરવાને સંબંધિત સરકારના નિર્ણયની હજુ સુધી ઓફિશિયલ સુચના મળી નથી પરંતુ મેં જે કંઈ પણ જોયું તે દુખી કરનારું છે.

નારાયણસ્વામીનું કહેવું છે કે, આટલા વર્ષોના કરિયરમાં તેમના પર એક પણ દાગ લાગ્યો નથી. એટલું જ નહીં મારી વિરૂદ્ધ કોઇ CBI કેસ પણ નથી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? Dive into this thrilling experience of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, savor the thrill! ? ? will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I participated on this gambling website and won a significant sum of money, but eventually, my mom fell ill, and I needed to cash out some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I plead for your assistance in lodging a complaint against this site. Please support me in seeking justice, so that others do not undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I participated on this casino platform and managed a significant amount, but after some time, my mother fell sick, and I needed to withdraw some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to the casino site. I implore for your assistance in bringing attention to this site. Please support me to achieve justice, so that others do not undergo the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page