Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Right9 મહિનાની વાછરડી આપે છે દૂધ, કુદરતના કરિશ્માથી લોકો આશ્ચર્યચકિત ચકિત, જુઓ...

9 મહિનાની વાછરડી આપે છે દૂધ, કુદરતના કરિશ્માથી લોકો આશ્ચર્યચકિત ચકિત, જુઓ તસવીરો

ગુજરાતમાં વાછરડી અને તેની માતાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે એક નજરે જોતાં કુદરતનો ચમત્કાર લાગે એવો છે. માતાનું દૂધ પીતી નવ મહિનાની વાછરડી પોતે પણ દૂધ આપી રહી છે. હાલ ભુજમાં પશુપાલન અને દૂધનો ધંદો કરતાં માલધારી પરિવારની પાસે 9 મહિના અગાઉ જન્મેલી ગાયની વાછરડી દૂધ આપતી હોવાથી સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. આ વાછરડી ખરીદવા માટે લોકો પડાપડી કરાઈ રહી હતી અને ખરીદવા માટે વાછરડી 55,000થી 70,000 રૂપિયા બોલાઈ રહ્યો છે.

કચ્છમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતા અને સરપટ નાકા પાસે ગાયોનો વાડો ધરાવતા રાશિદ સમા નામના માલધારી પાસે 9 મહિના પહેલાં એક વાછરડી જન્મી હતી જે છેલ્લા એક દોઢ મહિનાથી દૂધ આપતી થઈ હતી જેના સમાચાર થતાં જ લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. આ જોવા માટે આસપાસના લોકો જોવા માટે દોડી આવ્યા હતાં.

મહત્વની વાત એ છે કે, આ વાછરડી છે તેનું નામ કાબર રાખવામાં આવ્યું છે અને તેની માતા છ મહિનાની ગાભણી છે અને તેનું દૂધ આ વાછરડી પીવે છે અને પોત પણ દૂધ આપે છે. આ વાછરડી ઘણીવાર એક વાટકો અથવા બે વાટકા દૂધ આપે છે. એટલું જ નહીં પશુપાલનનો વ્યવસાય કરતા આ માલધારી પાસે 25 જેટલી દેશી કાંકરેજ નસલની ગાયો છે.

સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય સર્જાતા આજે આ વાછરડીને જોવા લોકો ઉમટી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ પશુ દવાખાનાના તબીબો તપાસ પણ કરી ચૂક્યા છે અને નવ મહિનાની વાછરડીને દૂધ આપતી જોઈ તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.

કુદરતના કરિશ્મારૂપ આ ઘટના અંગે માલધારી એવા રાશિદ સમાએ જણાવ્યું હતું કે તેની આ વાછરડી ખરીદવા માટે 55000થી 70,000 રૂપિયાની ઓફર પણ આવી છે પરંતુ તે કોઇપણ કાળે આ વાછરડીને વેંચવા માંગતો નથી.

આમ પશુચિકિત્સક પણ આ કુદરતના કરિશ્મા અંગે કંઈ જવાબ આપી શક્યા નહોતા તથા 60 વર્ષથી આ પશુપાલન સાથે સંકળાયેલા માલધારી પરિવારના સભ્યો પણ કુદરતના કરિશ્મા થી આશ્ચર્યચકિત થયા છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your imagination roam! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?

  2. I participated on this online casino site and succeeded a considerable amount, but eventually, my mom fell ill, and I required to withdraw some earnings from my account. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I request for your assistance in reporting this website. Please support me in seeking justice, so that others won’t have to face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ????

  3. I participated on this casino platform and won a substantial amount, but eventually, my mom fell ill, and I needed to take out some money from my account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this online casino. I plead for your help in reporting this online casino. Please assist me to obtain justice, so that others won’t undergo the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  4. I played on this online casino platform and secured a considerable pile of cash. However, afterward, my mom fell gravely sick, and I required to withdraw some earnings from my account. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I earnestly ask for your help in reporting this issue with the online casino. Please help me to find justice, to ensure others won’t have to endure the hardship I’m facing today, and stop them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page