Friday, July 19, 2024
Google search engine
HomeReligionજો ધનવાન બનવું હોય તો પૂજામાં પાનના આ ઉપાયો ભૂલ્યા વગર જરૂરથી...

જો ધનવાન બનવું હોય તો પૂજામાં પાનના આ ઉપાયો ભૂલ્યા વગર જરૂરથી અજમાવો!

અમદાવાદઃ સનાતન પરંપરામાં દેવી-દેવતાઓના શ્રૃંગાર, ભોગ વગેરે બાબતોનો સંબંધ માનવ માત્રના કલ્યાણ સાથે જોડાયેલો છે. ઈશ્વરની પૂજામાં વપરાતા પાન માત્ર પૂજાને સંપૂર્ણ નથી બનાવતા પરંતુ વ્યક્તિની દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરીને મનોકામના પૂર્ણ કરે છે. પાનના ચમત્કારિક ઉપાયો જોઈએ.

આ છે પાનના ચમત્કારી ઉપાયોઃ

– ઘરમાં જો તણાવ રહેતો હોય અથવા કોઈ પણ કામમાં મન ના લાગતું હોય કે પછી ઘરમાં બીમારી રહેતી હોય તો પાનનો આ પ્રયોગ તરત જ કરવો. ઘરમાં સાફ-સફાઈની સાથે પ્રવેશ દ્વારને શુદ્ધ જળથી પવિત્ર કરીને રોજ પાનનું તોરણ બાંધવું. આનાથી સકારાત્મકતા રહેશે અને લક્ષ્મી વધશે. જોકે, પાન રોજ બદલવા. કોઈ પણ સૂકું પાન હોવું જોઈએ નહીં.

– તમારી સુખ-સમૃદ્ધિને નજર લાગી શકે છે. જો ઘરમાં નકારાત્મક ઉર્જા વધુ હોય તો પાનનો પ્રયોગ કરવો. ઘરની મુખ્ય વ્યક્તિ કે પછી જેને નજર લાગી હોય તે વ્યક્તિને પાનના પત્તામાં ગુલાબની સાત પાંખડી નાખીને ખવડાવવી. જેનાથી નજર દોષ દૂર થાય છે.

– ભગવાન ગણેશ તમામ પ્રકારની મુસીબતો દૂર કરનારા છે. ગણેશજીની પૂજામાં પાનનો પ્રયોગ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જો તમને અનેક પ્રયાસ છતાં પણ સફળતા ના મળતી હોય તો બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને પાનના પત્તાની સાથે સોપારી તથા એલચી ચઢાવો. અડચણો દૂર થશે અને કામ પૂરું થશે. પરિણીત જીવનમાં મીઠાશ લાવવા માટે ગણપતિને મીઠું પાન ધરવું.

– જો તમે માતાજીના ઉપાસક હોવ તો તમારે શુક્રવારે મા અંબાના કોઈ પણ સ્વરૂપની સાધના-આરાધનામાં પાનનો અચૂક ઉપયોગ કરવો. સાધકે મનમાં પોતાની કામના યાદ કરીને મા જગદંબાને મીઠું પાન અર્પિત કરવું. સતત સાત શુક્રવાર સુધી આ પ્રયોગ કરવાથી આદ્યા શક્તિ તમારા પર પ્રસન્ન થશે અને સાધકની મનોકામના પૂર્ણ થશે. સાધકનું જીવન મીઠા પાનની જેમ મીઠું રહેશે.

– કામ કરવા છતાંય સતત નિષ્ફળતા મળતી હોય તો શનિવારે પાંચ પીપળાના લીલા પાન અને પાંચ દાંડીવાળા પાનને એક દોરામાં પરોવીને ઓફિસ અથવા દુકાનની પૂર્વ દિશામાં કોઈ પણ પવિત્ર સ્થાન પર ટીંગાડી દેવા અને બીજા શનિવારે તેને પાણીમાં પ્રવાહિત કરવા. ધ્યાન રાખવું કે પાનના પત્તા તથા પીપળના પાન કાપેલા કે તૂટેલા ના હોવા જોઈએ. આ ઉપાય સતત સાત શનિવાર સુધી કરવા.

– ધાર્મિક ગ્રંથોમાં શ્રીફળ વગેરેની સાથે પાનને પણ શુભ માનવામાં આવ્યું છે. જો તમારા જીવનમાં મુશ્કેલીઓ પૂરી થવાનું નામ ના લેતી હોય તો પૂજામાં પાનનો ઉપયોગ કરો. ‘સંકટ કટે મટે સબ પીરા, સુમિરૈ હનુમત બલવીરા’ ચોપાઈ યાદ કરીને તમે મંગળવાર અથવા શનિવારે હનુમાનજીને પાન ચઢાવો. જીવનની તમામ તકલીફોનો અંત આવશે અને સુખ-સમૃદ્ધિ વધશે.

RELATED ARTICLES

6 COMMENTS

 1. Чому тактичний рюкзак потрібен
  Міцність і надійність
  тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичні рюкзаки[/url] .

 2. Воєнторг
  13. Тактические перчатки и наколенники
  куртки helikon tex [url=https://voentorgklyp.kiev.ua/odyag/kurtky/kurtky-helikon-tex/]https://voentorgklyp.kiev.ua/odyag/kurtky/kurtky-helikon-tex/[/url] .

 3. безопасно,
  Индивидуальный подход к каждому пациенту, для крепких и здоровых зубов,
  Специализированная помощь по доступным ценам, для вашего удобства,
  Индивидуальный подход к каждому пациенту, для вашей радости и улыбки,
  Эффективное лечение зубов и десен, для вашего здоровья и красоты улыбки,
  Индивидуальный план лечения и профилактики, для вашего долгосрочного удовлетворения,
  Заботливое отношение и внимательный подход, для вашего комфорта и удовлетворения
  лікування зубів у дітей [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]лікування зубів у дітей[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments