Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightગુજરાત લોકસભા-વિધાનસભા પેટા ચૂંટણીમાં રેશમા પટેલને કેટલા મત મળ્યાં? આંકડો જાણીને આંચકો...

ગુજરાત લોકસભા-વિધાનસભા પેટા ચૂંટણીમાં રેશમા પટેલને કેટલા મત મળ્યાં? આંકડો જાણીને આંચકો લાગશે

અમદાવાદ: ગુજરાત લોકસભા ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો પર જીત મેળવી લીધી છે. જોકે ગુજરાત વિધાનસભાની પણ પેટા ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. જેમાં ચારેય બેઠકો પર પણ ભાજપે જીત હાંસિલ કરી લીધી છે.

એનસીપીમાંથી પોરબંદર લોકસભા બેઠક પરથી રેશમા પટેલ ચૂંટણી લડી હતી. આ ઉપરાંત રેશમા પટેલ માણાવદર બેઠક પરથી પણ વિધાનસભા પેટા ચૂંટણી લડી હતી. આ બન્ને જગ્યાએ રેશમા પટેલનો કારમો પરાજય થયો છે.

પોરબંદર લોકસભા બેઠક પરથી રેશમા પટેલને માત્ર 3,716 મત મળ્યાં છે. આ ઉપરાંત વિધાનસભા પેટા ચૂંટણીમાં રેશમા પટેલને ફક્ત 1,709 મત જ મળ્યાં છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your thoughts roam! ? Don’t just explore, experience the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page