Thursday, April 18, 2024
Google search engine
HomeInternationalપ્લેન જેવી લાગતી આ બેગની કિંમત સાંભળીને જેવા તેવાને તો આવી જશે...

પ્લેન જેવી લાગતી આ બેગની કિંમત સાંભળીને જેવા તેવાને તો આવી જશે હાર્ટ અટેક!

અમદાવાદઃ સો.મીડિયામાં ક્યારે શું વાઈરલ થાય તે કહેવાય નહીં. હાલમાં સો.મીડિયામાં એક એવી બેગ વાઈરલ થઈ છે, જે જોવામાં વિમાન જેવી દેખાય છે. જોકે, તેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે તે નક્કી છે.

CNNના રિપોર્ટ પ્રમાણે, એક ફેશન કંપની રીતની બેગ વેચી રહી છે. આ બેગની તસવીરો પણ વાઈરલ થઈ છે. જોકે, આની કિંમત આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. લોકો આ બેગની કિંમત અસલી પ્લેન સાથે કમ્પેર કરી રહ્યાં છે.

બેગ બનાવનારી કંપની Louis Vuitton છે. આ બેગની કિંમત 39 હજાર ડોલર એટલે કે 28 લાખ રૂપિયા છે. જોકે, આટલી મોંઘી બેગ હોવા છતાંય પ્લેનશેપ હેન્ડ બેગની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આની ડિઝાઈન ઘણી જ હટકે છે.

આ બેગમાં એક બાજુ પ્લેન જેવી બોડી છે એટલે કે તેમાં વસ્તુઓ મૂકવા માટેની જગ્યા છે તો બીજી બાજુ બેગ પર બે પટ્ટા પણ આપ્યા છે, જેથી તમે બેગ પકડી શકો. આટલું જ નહીં પ્લેનમાં જે પૈડા હોય છે, તે જ રીતે બેગમાં પૈડા મૂકવામાં આવ્યા છે.

બેગની આ તસવીરો વાઈરલ થયા બાદ લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યાં છે. કેટલાંક એવું પણ કહ્યું હતું કે આટલી કિંમતમાં તો અસલી વિમાન પણ આવી જાય.

SAINT નામથી ટ્વિટર હેન્ડલ પર આ બેગની કિંમત જણાવવામાં આવી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your mind fly! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page