Sunday, April 14, 2024
Google search engine
HomeAjab Gajabભારત અને પાકિસ્તાનની આ બે યુવતીઓને બંધાયો પ્રેમ સંબંધ, તસવીરો થઈ વાયરલ

ભારત અને પાકિસ્તાનની આ બે યુવતીઓને બંધાયો પ્રેમ સંબંધ, તસવીરો થઈ વાયરલ

નવી દિલ્હી: ઈન્ટરનેટ પર એક અનોખી પ્રેમ કહાણીની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જે બે દેશો વચ્ચેના સંબંધોમાં ખટરાગ ચાલી રહ્યો છે ત્યારે ભાર અને પાકિસ્તાનની બે યુવતીઓને પ્રેમ સંબંધ બંધાયો છે. પાકિસ્તાની સંદન મલિક અને ભારતીય મૂળની અંજલી ચક્રવર્તી સમલૈગિક સંબંધોમાં જોડાયેલી છે અને બન્ને એક બીજાના પ્રેમમાં પડી છે. આ બંને યુવતીઓ અમેરિકાના ન્યૂયોર્કમાં રહે છે.

પહેલા સંદન અને અંજલી એક બીજાના મિત્ર હતા ત્યાર બાદ બન્ને રોજ મળતાં હતા. જેમ જેમ બન્નેને મળવાનું વધતું ગયું તેમ તેમ બન્ને એકબીજાના પ્રેમ કરલા લાગ્યા હતાં. સંદન વ્યવસાયે આર્ટિસ્ટ છે.

પારદર્શી છત્રીમાં પ્રેમના તાંતણે બંધાયેલી આ યુવતીઓ દેશ-વિદેશમાં ચર્ચાનું કારણ બની રહી છે. ફોટોગ્રાફર સરોવર અહેમદે બંનેની તસવીરોને ટ્વીટર પર શેર કરી અને લખ્યું કે, ન્યૂયોર્ક લવ સ્ટોરી. સરોવરે જ આ ફોટો શુટ કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલા આ ફોટો શુટને 70 હજાર લોકોએ રીટ્વીટ કર્યું છે અને 45 હજારથી વધારે લાઇક્સ મળ્યા છે.

સુંદાસ એક મુસ્લિમ આર્ટિસ્ટ છે જ્યાં અંજલી હિન્દુ છે. બંને છેલ્લાં એક વર્ષથી રિલેશનશિપમાં છે અને જ્યારે આ તક પર તેમણે પોતાના ફોટોઝ ઈન્ટરનેટ પર શેર કરતાં જ વાયરલ થઈ ગઈ હતી.

લોકોએ બંનેની હિંમતના ખૂબ વખાણ કર્યા. ધર્મ, દેશ અલગ હોવા છતાંય અને સેમ સૈક્સ કપલ હોવાની સ્વીકૃતિને લોકોએ ખૂબ સકારાત્મક માન્યું.પારદર્શી છત્રીમાં પ્રેમના તાંતણે બંધાયેલી આ યુવતીઓ દેશ-વિદેશમાં ચર્ચાનું કારણ બની રહી છે.

લોકોને તેમની તસવીરો જોઈને લાગ્યું કે બંને પરણી ગયા છે પરંતુ અંજલીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, તેઓ બંને છેલ્લાં 1 વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યાં છે અને એકબીજાના પ્રેમમાં છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this casino platform and managed a considerable sum of money, but after some time, my mom fell ill, and I wanted to take out some money from my account. Unfortunately, I faced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom died due to such casino site. I request for your help in bringing attention to this website. Please support me to achieve justice, so that others do not face the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. I participated on this gambling site and secured a substantial amount of earnings. However, eventually, my mom fell gravely sick, and I needed to withdraw some money from my wallet. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mother died due to such gambling platform. I earnestly plead for your help in bringing attention to this concern with the online casino. Please help me in seeking justice, to ensure others won’t have to endure the hardship I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??

  3. I tried my luck on this gambling site and won a significant amount of money. However, later on, my mom fell gravely ill, and I needed to withdraw some earnings from my wallet. Unfortunately, I experienced issues and could not complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I urgently ask for your help in reporting this concern with the platform. Please aid me to obtain justice, to ensure others won’t face the anguish I’m facing today, and avert them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page