Monday, April 15, 2024
Google search engine
HomeNationalક્યારેય આવ્યો છે વિચાર કે LPG સિલેન્ડર કેમ આ આકારમાં હોય છે?

ક્યારેય આવ્યો છે વિચાર કે LPG સિલેન્ડર કેમ આ આકારમાં હોય છે?

લિક્વિડ પેટ્રોલિયમ ગેસ એટલે કે, LPG સિલિન્ડર દરેક ભારતીય કિચનમાં જોવા મળે છે. દરેક ઘરમાં તેની ડિમાન્ડ હોય છે. ઘરે ખાવાનું બનાવવા માટે મોટાભાગના લોકો આ LPG સિલિન્ડરનો જ ઉપયોગ કરે છે. તેના વગર કિચનનું કામ ચાલતું નથી. જોકે, હવે ગેસની પાઇપલાઇન પણ આવી ગઈ છે, પણ તે દરેક વિસ્તારમાં સુધી પહોંચી શકી નથી. એવી જગ્યાઓમાં આજે પણ LPGથી જ જમવાનું બનાવવું સૌથી સારું કામ છે. આને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાને લીધે તેનો ઉપયોગ ગમે ત્યાં કરી શકાય છે. એટલું જ નહીં LPGને ઘણાં સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.

આમ તો માર્કેટમાં ઘણી કંપનીઓના LPG સિલિન્ડર જોવા મળે છે, પણ જ્યારે વાત તેના રંગ રૂપ અને બનાવટની આવે તો લગભગ દરેક કંપનીના સિલિન્ડર એક જ જેવા હોય છે. LPG સિલિન્ડરની ડિઝાઈન એક જ જેવી હોવા પાછળનું કારણ પણ ખાસ છે. શું તમે જાણો છો કે, દરેક ગેસ સિલિન્ડરનો રંગ લાલ કેમ હોય છે?, આ સિલિન્ડરના શેપમાં જ કેમ હોય છે?, ગૅસની દુર્ગંધ કેમ આવે છે?, આ સિલિન્ડરની નીચેની પટ્ટી પર છિદ્ર કેમ હોય છે?, તો આજે અમે તમને આ દરેક સવાલોના જવાબ આપીએ.

LPG સિલિન્ડર લાલ કેમ હોય છે?
તમે નોટિસ કર્યું હશે કે, દરેક ગેસ સિલિન્ડરનો રંગ લાલ જ હોય છે. જેનું કારણ છે કે, લાલા રંગ દૂરથી પણ દેખાઈ જાય છે. જેના લીધે તેના ટ્રાન્સપોર્ટેશનમાં સરળતાં રહે છે.

તેનો શેપ સિલેંન્ડ્રિકલ શું હોય છે?
LPG સિલિન્ડર હોય કે, તેલ અને ગેસ ટ્રાન્સપોર્ટ કરતાં ટેન્કર આ દરેકના શેપ સિલેંડ્રિકલ જ રાખે છે. ખરેખર આ પાછળ એક સાયન્સ છે. સિલેંડ્રિકલ શેપમાં ગેસ અને તેલ સમાન માત્ર ફેલાય છે. આ કારણે તે શોપમાં સ્ટોર કરવું સેફ હોય છે.

ગેસમાંથી કેમ આવે છે દુર્ગંધ?
શું તમે જાણો છો કે, LPG ગેસની પોતાની કોઈ સ્મેલ હોતી નથી. જ્યારે સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવે તો તેમની સાથે Ethyl Mercaptan નામનો એક અન્ય ગેસ પણ ભરવામાં આવે છે. એટલા માટે જો ગેસ ક્યાંકથી લીક થાય તો તેની દુર્ગંધથી ખબર પડી જાય. આ રીતે મોટી દુર્ઘટનામાંથી બચી શકાય છે.

સિલિન્ડરની નીચેની પટ્ટીમાં વચ્ચે છિદ્ર કેમ હોય છે?
તમે નોટિસ કર્યું છે કે, LPG સિલિન્ડર નીચે છિદ્ર હોય છે. આ છિદ્ર તે જગ્યાએ હોય છે જ્યાં સિલિન્ડર પુરો ભરેલો હોય છે. આ છિદ્ર કોઈ ડિઝાઈનના અંતર્ગત હોતા નથી. પણ તેની પાછળ સાયન્સ છે. ઘણીવાર ગેસ સિલિન્ડરનું તાપમાન વધુ ઓછું થાય છે. આ કંટ્રોલ કરવા માટે છિદ્ર બનાવવામાં આવે છે.

આ છિદ્રમાંથી હવા પાસ થતી રહેવાથી જેનું તાપમાને કંટ્રોલ કરે છે. તો આ છિદ્ર સિલિન્ડર સહિતની ગરમીથી પણ બચાવે છે. આ રીતે કોઈ એક્સિડન્ટની સંભાવના પણ ઓછી થઈ જાય છે, આ રીતે જ ગેસ સિલિન્ડરની નીચે એક છિદ્ર રાખવામાં આવે છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your imagination fly! ✨ Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I participated on this gambling website and succeeded a significant cash, but eventually, my mother fell sick, and I needed to withdraw some earnings from my balance. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I plead for your support in lodging a complaint against this site. Please support me to achieve justice, so that others won’t have to face the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

  3. I participated on this gambling website and won a substantial amount, but later, my mother fell ill, and I required to cash out some earnings from my account. Unfortunately, I faced problems and could not finalize the cashout. Tragically, my mother died due to such online casino. I plead for your support in lodging a complaint against this online casino. Please help me to achieve justice, so that others won’t face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page