Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodઢીલા પેન્ટને કારણે મલાઈકાને પડી મુશ્કેલી, વારંવાર હાથથી પકડી રાખ્યું

ઢીલા પેન્ટને કારણે મલાઈકાને પડી મુશ્કેલી, વારંવાર હાથથી પકડી રાખ્યું

મલાઈકા અરોરા ઘણીવાર પોતાના લુક અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. તે ઘણીવાર મુંબઈની ગલીઓમાં ફરતા અથવા કોઈ ઈવેન્ટમાં બોલ્ડ લુકમાં જોવા મળે છે. પરંતુ હાલમાં મલાઈકાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે પોતાનો ડ્રેસની સાથે અન્કન્ફર્મટેબલ ફીલ કરતી જોવા મળી હતી. વાયરલ થયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે, તે પોતાની કારમાંથી નીચે ઉતરી એવી તરત જ તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ હતી. જોકે, તેના પેન્ટે તેને મુશ્કેલીમાં મુકી હતી અને તેને પોતાના બન્ને હાથોથી તેનું પેન્ટ પકડી રાખવું પડ્યું હતું. તેની તસવીરો જોઈ લોકો ટ્રોલ કરી રહ્યા છે.

સામે આવેલ તસવીરોમાં જોઈ શકાય છે કે, મલાઈકા અરોરાએ કાળા રંગનું નાનું ટોપ પહેર્યું હતું અને સફેદ પેન્ટ કેરી કર્યું હતું.

મલાઈકા અરોરા પોતાના ડ્રેસથી બહુ પરેશાન હતી. તે વારંવાર પોતાનું પેન્ટને હાથથી સરખું કરતી જોવા મળતી હતી.

મલાઈકા અરોરા તે દરમિયાન બહુ જ હોટ અને બોલ્ડ જોવા મળી હતી. મેકઅપ વગર પણ મલાઈકા બહુ જ સેક્સી લાગતી હતી. તેણે પોતાના વાળને ટાઈટ બાંધી રાખ્યા હતાં.

મલાઈકાર અરોરાની તસવીરો જોઈ ચાહકો કમેન્ટ્સ કરીને મજાક ઉડાવી રહ્યા છે જ્યારે ઘણાં લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરનું કહેવું છે કે, તે આ ઉંમરે પણ પોતાને મેઈન્ટેન્ટ રાખી છે.

તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા પોતાની બોલ્ડ ઈમેજ માટે ફેસમ છે. તે ઘણીવાર ઈવેન્ટમાં હોટ અને સેક્સી લુકમાં જોવા મળે છે. મહત્વની વાત એ છે કે, થોડા દિવસો પહેલા જ તેને એક ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page