Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightક્રિકેટર શ્રીસંતના ઘરમા લાગી આગ, પત્ની અને બાળકોનો બચાવ

ક્રિકેટર શ્રીસંતના ઘરમા લાગી આગ, પત્ની અને બાળકોનો બચાવ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર અને રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લઈ ચૂકેલા શ્રીસંતના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ શ્રીસંતના કોચ્ચિમાં આવેલા ઘરમાં લાગી હતી. ઘરના એક રૂમના થોડા ભાગમાં સામાન્ય નુકસાન થયું છે. આગ લાગી એ વખતે ઘરમાં શ્રીસંતની પત્ની અને તેના બે બાળકો ઘરમાં હતાં.

રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. શ્રીસંતની પત્ની, બાળકો અને બે નોકરો આગની ઘટના બની ત્યારે ઘરના પહેલા માળે હાજર હતાં. આગ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી.

પાડોશીઓએ શ્રીસંતના ઘરમાંથી ધૂમાડા નીકળતાં જોઈને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે સમયસર આવીને કામગીરી કરતાં મોટી દુર્ઘટના ટળી છે. જો કે, આગ કયા કારણોસર લાગી હતી તેની માહિતી હાલ મળી નથી.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your mind soar! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of discovery! ?

  2. I engaged on this gambling website and managed a significant sum of money, but later, my mom fell ill, and I needed to withdraw some funds from my balance. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I request for your support in reporting this online casino. Please help me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page