Friday, July 19, 2024
Google search engine
HomeInternationalદિવસમાં 300-300 વાર સેક્સ માણનારી પોર્ન સ્ટારના આજે થયા કેવા હાલ?

દિવસમાં 300-300 વાર સેક્સ માણનારી પોર્ન સ્ટારના આજે થયા કેવા હાલ?

એક પોર્ન સ્ટારની જિંદગી કેવી હોય છે તે દરેક લોકો જાણે છે. શું તે પોર્ન સ્ટાર બનીને ખુશ રહે છે કે, નહીં? આ સવાલોના જવાબ જાણવા માટે પૂર્વ પોર્ન સ્ટાર જેસ્મિન સેન્ટ ક્લેયરની કહાની તમને જણાવીએ છીએ. જેસ્મીન સેન્ટ ક્લેયર 1990ના દશકમાં અમેરિકાની સૌથી લોકપ્રિય પોર્ન સ્ટારમાંથી એક હતી. રિપોર્ટ મુજબ, એક દિવસમાં 300 લોકો સાથે સંબંધ બનાવનારી પોર્ન સ્ટારે પ્રો રેસલિંગ અને એક્ટિંગ માટે પોર્ન ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. તેમણે એક્સ રેટેડ કરિયારથી પ્રોફેશનલ કુસ્તી અને પછી એક્ટિંગની દુનિયામાં આવવાની કહાની શેર કરી છે. જે વ્યક્તિ સાથે છેલ્લે સંબંધ બાંધ્યો તેની સાથે જ નવા કરિયરની શરૂઆત કરી છે.

જેસ્મિન સેન્ટ ક્લેયર વર્ષ 1990ના દશકની સૌથી વધુ વેચાતી એડલ્ ફિલ્મોમાં જોવા મળતી હતી. પણ થોડાંક સમય પછી તે સેક્સ વર્કથી દૂર થઈ ગઈ હતી. તે દુનિયાની એવી પોર્ન સ્ટારમાંથી એક હતી. જેમને એક દિવસમાં 300થી વધુ લોકો સાથે શૂટિંગ કર્યું છે. એડલ્ટ ફિલ્મ ડિરેક્ટર હોલી રાન્ડેલે પોતાના અનફિલ્ટર્ડ પોડકાસ્ટમાં આ વાત જણાવી હતી.

આ એવી વસ્તુમાંથી એક છે. જેને લીધે લોકો તેનો યાદ રાખે છે. પણ તેમને ખુદને ખબર નથી હોતી કેસ આ છે શું? જોકે, આવું કરવું મારો ખુદનો નિર્ણય હતો. મને આવું કરવાનો કોઈ અફસોસ નહોતો.

જેસ્મીને કહ્યું કે, ‘ આ એક સર્કસની જેમ હતું. એવું યાદ રાખવું મુશ્કેલ છે કેમ કે, તમે સવારે જલદી ઉઠો છો. ગાડી ડ્રાઇવ કરીને પહોંચો છો. કાર કરો છો અને પછી કામ પુરું કરીને ઘરે આવી જાવ છો.’

જેસ્મીનની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમણે એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યા પછી પ્રોફેશન કુસ્તીમાં આવીને કરિયર બદલવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાના છેલ્લાં એડલ્ટ શૂટને યાદ કરી જણાવ્યું કે, ‘મારો છેલ્લો સીન રોબ બ્લેક એક્સટ્રીમ એસોસિએટ્સ નામના એક વ્યક્તિ સાથે હતો.’

‘રોબ તે વ્યક્તિ હતો. જેની સાથે તેમણે કુસ્તીમાં કામ કરવાનું શરૂ કર્યું. જેસ્મીને યાદ કરતાં જણાવ્યું કે, કેવી રીતે તેમણે રોબ સાથે કામ કરવાનું શરૂ કર્યું. પછી ધીમે-ધીમે એક્સટ્રીમ ચેમ્પિયનશિપ રેસલિંગ (ઇસીડબ્લ્યુ) સાથે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે, ‘મેં કુસ્તી માટે ટ્રેનિંગ લીધી હતી.’ જેસ્મીને ક્લાસીસ કર્યા પછી એક્ટિંગમાં નસીબ અજમાવ્યું હતું.

ચેટ દરમિયાન જેસ્મીને કબૂલ્યું કે,’ તે કેટલાક પૂર્વ પોર્ન સ્ટારમાંથી એક છે. જેની પાસે માત્ર ફોલોવિંગ નહીં પણ એક અનુભવ પણ છે.’ તેમણે કહ્યું કે, ‘મને હવે એડલ્ટ ફિલ્મ કરવાની ઇચ્છા થતી નથી. તે મારા માટે નથી.’

RELATED ARTICLES

2 COMMENTS

 1. Важливі аспекти при виборі рюкзака
  Спортивний стиль
  тактичний військовий рюкзак [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичний військовий рюкзак[/url] .

 2. безопасно,
  Лучшие стоматологи города, для поддержания здоровья рта,
  Специализированная помощь по доступным ценам, для вашего удобства,
  Индивидуальный подход к каждому пациенту, для вашего здоровья и благополучия,
  Комплексное восстановление утраченных зубов, для вашего здоровья и красоты улыбки,
  Экстренная помощь в любое время суток, для вашего долгосрочного удовлетворения,
  Современное лечение заболеваний полости рта, для вашего здоровья и благополучия
  які зуби [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]які зуби[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments