Friday, July 19, 2024
Google search engine
HomeNationalસીનિયર ભાજપના નેતાનો પુત્ર બન્યો બેફામ, બેટ વડે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર...

સીનિયર ભાજપના નેતાનો પુત્ર બન્યો બેફામ, બેટ વડે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો કર્યો!

ઈન્દોરઃ ભાજપના સીનિયર નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્રે ઈન્દોરની સિવીક બોડીમાં બેટથી હુમલો કર્યો હતો. આકાશ વિજયવર્ગીયના પુત્ર ઈન્દોર 3ના ધારાસભ્ય છે. આકાશ વિજયવર્ગીય પોતાના સાથીદારો સાથે બેટથી ઓફિસ પર હુમલો કર્યો હતો. આ સમયે પોલીસ તથા ટીવી પત્રકારો હાજર હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ધીરેન્દ્ર બ્યાસ તથા અસીત ખરેએ ગંજી કમ્પાઉન્ડ એરિયામાં જર્જરીત મકાન તોડવા માટે આવ્યા હતાં. આ સમયે આકાશ તથા તેની ટોળકી આવી પહોંચી હતી અને તેણે ધમકી આપી હતી કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પાંચ મિનિટમાં નહીં જતી રહે તો જે થશે તેના માટે તેઓ જવાબદાર હશે. આકાશ વિજયવર્ગીયે બેટ વડે હુમલો કર્યો હતો અને બે પોલીસ અધિકારી તેને રોકવાનો પ્રયાસ કરતા હતાં.

 

RELATED ARTICLES

3 COMMENTS

  1. Як підібрати тактичний рюкзак для активного відпочинку
    Екстремальні подорожі
    тактичний військовий рюкзак [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичний військовий рюкзак[/url] .

  2. Воєнторг
    15. Подсумки и кобуры для дополнительного снаряжения
    одяг зсу купити [url=https://voentorgklyp.kiev.ua/odyag/odyag-zsu/]одяг зсу купити[/url] .

  3. безопасно,
    Индивидуальный подход к каждому пациенту, для вашего уверенного улыбки,
    Современные методы стоматологии, для вашей улыбки,
    Индивидуальный подход к каждому пациенту, для вашей радости и улыбки,
    Эффективное лечение зубов и десен, для вашего долгосрочного удовлетворения,
    Профессиональная гигиена полости рта, для вашего комфорта и удовлетворения,
    Заботливое отношение и внимательный подход, для вашего комфорта и удовлетворения
    протезування зубів [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]протезування зубів[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments