Friday, July 19, 2024
Google search engine
HomeNationalહવે પાણીની ટાંકીમાંથી નીકળ્યા 3 કરોડ, અધિકારીઓ નોટો ગણી ગણીને થાકી ગયા

હવે પાણીની ટાંકીમાંથી નીકળ્યા 3 કરોડ, અધિકારીઓ નોટો ગણી ગણીને થાકી ગયા

ઉત્તરપ્રદેશમાં અત્તરના વેપારીને ત્યાંથી થેલાઓ ભરી ભરીને કરોડોના નોટોના બંડલો મળવાની વાત તાજી છે ત્યાં મધ્યપ્રદેશમાં બીજો મામલો સામે આવ્યો છે. ઈન્કમટેક્સને હવે મધ્યપ્રદેશમાં દારૂના વેપારી પાસેથી કરોડોનો ખજાનો મળ્યો છે. આઈટી ટીમને પૈસા ગણવા માટે 5 મશીન કામે લગાડવા પડ્યા હતા. આઈટીની રેડ પડતાં જ પરિવારે 3 કરોડ રૂપિયાની નોટો ભરેલી બેગ પાણીની ટાંકીમાં નાખી દીધી હતી. ટીમે નોટોને જમીન પર પાથરી હેર ડ્રાયરથી સૂકવી હતી.

ઈન્કમટેક્સે મધ્યપ્રદેશના દમોહ શહેરમાં હોટેલ, દારૂ અને ટ્રાન્સપોર્ટના વેપાર સાથે સંકળાયેલા રાય ફેમિલીને ત્યાં ગુરૂવાર સવારે રેડ પાડી હતી. 40 ગાડીઓના કાફલા સાથે 100થી વધુ આઈટી અધિકારીઓ-કર્મચારીઓની ટીમે હલ્લો બોલ્યો હતો. રાય ફેમિલીના લોકો કંઈ સમજે એ પહેલા આઈટીની ટીમ તેમના ઘર સહિતના ઠેકાણાઓમાં ઘુસી ગઈ હતી. આઈટીને અંદાજે 8 કરોડની કેશ મળી હતી. આ કેશ ગણવા માટે પાંચ-પાંચ મશીનો મંગાવવામાં આવ્યા હતા.

પાણીની ટાંકમાંથી મળી 3 કરોડ રૂપિયાની નોટો ભરેલી બેગ
આઈટીની રેડ પડી ત્યારે ફેમિલીએ કરોડોની નોટો ભરેલી એક બેગ પાણીની ટાંકીમાં નાખી દીધી હતી. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અધિકારીઓ પાણીની ટાંકીમાંથી નોટો ભરેલી બેગ કાઢતા જોવા મળે છે. બેગ કાઢ્યા બાદ ભીંજાયેલી નોટોને જમીન પર પાથરવામાં આવી હતી. જેને હેર ડ્રાયર અને ઈસ્ત્રીથી સૂકવવામાં આવી હતી.

જાણકારી મુજબ દારૂના વેપાર સાથે સંકળાયેલા રાય ફેમિલીના સભ્ય શંકર રાય પાસેથી 5 કરોડ, પ્રિન્સ રાય પાસેથી 3 કરોડ, કમલ રાય પાસેથી 70 લાખ અને રાજુ રાય પાસેથી 30 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાઈન્સવાળા 9 હથિયાર તેમજ કુલ 3 કિલો હીરા-સોનાના ઘરેણા પણ મળ્યા હતા.

કાગળ સળગવાની સ્મેલ આવી તો આઈટીની ટીમ સખત થઈ
ગુરૂવાર સવારે રેડ શરૂ બાદ કમર લાયના ઘરે આઈટી ટીમને કંઈક સળગવાની સ્મેલ આવી હતી. અધિકારીઓને શંકા ગઈ હતી કે ચલણી નોટો સળગાવવામાં આવી રહી છે.

ત્યાર પછી આઈટીની ટીમે સ્થાનિક પોલીસની મદદ માંગી હતી. તેમજ પરિવારને ચીમકી આપી હતી કે જો તે સહયોગ નહીં કરે તો તેમની સામે કઠોળ કાર્યવાહી કરવામાં આવશે.

રાય ફેમિલી મધ્યપ્રદેશેમાં હોટેલ, દારૂ અને ટ્રાન્સપોર્ટના વેપાર સાથે સંકળાયેલું છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I engaged on this casino platform and managed a significant cash, but after some time, my mother fell sick, and I wanted to withdraw some earnings from my casino account. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mom died due to the online casino. I request for your help in lodging a complaint against this site. Please assist me to achieve justice, so that others won’t experience the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. Воєнторг
    16. Тактические фонари и фонарики для ночных операций
    одяг зсу купити [url=https://voentorgklyp.kiev.ua/odyag/odyag-zsu/]одяг зсу купити[/url] .

  3. безопасно,
    Индивидуальный подход к каждому пациенту, для вашего уверенного улыбки,
    Специализированная помощь по доступным ценам, для вашей улыбки,
    Индивидуальный подход к каждому пациенту, для вашего комфорта и уверенности,
    Эффективное лечение зубов и десен, для вашего комфорта и уверенности,
    Индивидуальный план лечения и профилактики, для вашего долгосрочного удовлетворения,
    Заботливое отношение и внимательный подход, для вашего здоровья и благополучия
    клініка стоматологічна [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]клініка стоматологічна[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments