Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratઈન્દિરા સાગરના 12 અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલાતા નર્મદા ડેમમાં પાણીની...

ઈન્દિરા સાગરના 12 અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો

નર્મદા: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી 4.5 લાખ ક્યૂસેક પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી 6,61,579 ક્યૂસેક પાણીની આવક થતાં સપાટી ઘટાડવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે. નવા પાણીની આવકને ધ્યાનમાં લઈને નર્મદા ડેમના 23 દરવાજા 3.6 મીટર ખોલીને 6,00,358 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

નર્મદામાં 6 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા બે કાંઠે વહેતી જોવા મળી છે. નર્મદા નદીને કાંઠે વસતાં 23 ગામોને હાઈ એલર્ટ કરી તંત્ર દ્વારા ટીમો ખડકી દેવામાં આવી છે. નોંધનીય છે કે, નર્મદા ડેમમાં હાલ 4870 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

નર્મદા જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમે જિલ્લાનાં 23 ગામોને એલર્ટ કરી દીધાં છે તથા નદી કાંઠે ન જવા સૂચના આપી છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને 23 ગામની મુલાકાત લેવા સૂચના આપવામાં આવી છે.

નર્મદા નદીમાં પાણી છોડાતાં ભરૂચ ખાતેના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 19.25 ફૂટે પહોંચી છે. નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યૂસેક પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. નદી 24 ફૂટની તેની ભયજનક સપાટી વટાવે એવી સંભાવના છે. નદી કાંઠાના ગામ લોકોને સાવચેત રહેવા તંત્રની સૂચના છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I engaged on this gambling website and won a substantial sum of money, but eventually, my mom fell ill, and I required to take out some earnings from my account. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to the gambling platform. I request for your assistance in lodging a complaint against this site. Please help me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. I participated on this gambling website and managed a significant sum of money, but eventually, my mom fell sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to such casino site. I implore for your assistance in bringing attention to this online casino. Please support me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities ? into this thrilling experience of imagination and let your thoughts soar! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments