Monday, April 15, 2024
Google search engine
HomeReligionપ્રથમ નોરતે વરસાદને કારણે ગુજરાતીઓએ આ રીતે કરી માતાજી સ્થાપના, જુઓ વીડિયો

પ્રથમ નોરતે વરસાદને કારણે ગુજરાતીઓએ આ રીતે કરી માતાજી સ્થાપના, જુઓ વીડિયો

રવિવારથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે જોકે આ વખતે વરસાદ વિધ્ન બનતાં ખેલૈયાઓ નિરાશ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે વરસાદ નવરાત્રી બગાડે તેવી સંભાવના છે. ત્યારે ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની શરૂઆત થઈ છે જ્યારે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં અંબે માની સ્થાપના કરવામાં આવી હતી તે દરમિયાન પણ વરસાદ વિધ્ન બન્યો હતો. જોકે ખેલૈયાઓએ મનમુકીને માતાજીની સ્થાપના કરી હતી.


ગાંધીનગરના સરગાસણ નજીક શુકન વિલાસ સોસાયટીમાં આવેલી છે જ્યાં પ્રથન નોરતે માતાજીની સ્થાપના કરવામાં આવી હતી જોકે માતાજીની પ્રદક્ષિણા દરમિયાન વરસાદ પડતાં ભક્તો ચિંતાતુર બન્યા હતાં. જોકે થોડાવારમાં જ વરસાદ બંધ થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વરસાદ વિધ્ન ન બનતાં પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મનમુકીને ગરબા રમ્યા હતાં. ભક્તોએ કેવી રીતે માતાજીની સ્થાપના કરી તેની પર એક ઝલક નિહાળો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your mind fly! ✨ Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page