Friday, July 19, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની બહેનનું 26 વર્ષની વયે થયું નિધન

બોલિવૂડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની બહેનનું 26 વર્ષની વયે થયું નિધન

મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની નાની બહેન સાયમા તમશી સિદ્દીકીનું 26 વર્ષે નિધન થયું હતું. સાયમા તમશી સિદ્દીકી પૂણેની એક હોસ્પિટલમાં લાંબા સમયથી સ્તન કેન્સરની સારવાર ચાલી રહી હતી જ્યાં તેનું નિધન થયું હતું. સાયમાને 18 વર્ષની ઉંમરથી જ સ્તન કેન્સર હતું.

સાયમાનું નિધન થયું તે સમયે નવાજુદ્દીન સિદ્દીકી અમેરિકામાં પોતાની ફિલ્મ ‘નો લેડ્સ મેન’નું શૂટિંગમાં વ્યસ્ત હતો. આ ફિલ્મને ખુદ નવાજુદ્દીન કો-પ્રોડ્યુસ કરી રહ્યો છે.

ગત વર્ષે 13 ઓક્ટોબરે નવાજુદ્દીને બહેન સાયમા સાથે 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે તેણે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો કે, સાયમાને 18 વર્ષની ઉંમરથી સ્તન કેન્સર છે જેની સામે તે મોટી બહાદુરીથી લડતી રહી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મના શૂટિંગ માટે અમેરિકા ગયા હતો પરંતુ તેની બહેનના મૃત્યુના સમાચાર સાંભળીને તે તરત જ ત્યાંથી પરત આવી ગયો હતો. નવાઝુદ્દીનનો પરિવાર ઉત્તર પ્રદેશના બુધનામાં રહે છે.

નવાઝુદ્દીનના પિતા ખેડૂત હતા. નવાઝને 9 ભાઈ-બહેન છે. નવાઝુદ્દીનના લગ્ન ખૂબ જ નાની ઉંમરે જ થઈ ગયા હતા. તે સમયે તે ફિલ્મ ઉદ્યોગમાં સંઘર્ષ કરી રહ્યો હતો. તેની પત્ની અંજલી સિદ્દીકી ગામની રહેવાસી છે. નવાઝુદ્દીન એક પુત્રી અને એક પુત્રનો પિતા છે.

RELATED ARTICLES

12 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of knowledge and let your thoughts roam! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of endless wonder! ✨

  2. I played on this online casino site and managed a significant sum of money, but after some time, my mom fell sick, and I wanted to withdraw some earnings from my balance. Unfortunately, I experienced difficulties and could not withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I request for your assistance in bringing attention to this website. Please help me in seeking justice, so that others do not experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ????

  3. I engaged on this online casino site and managed a substantial sum of money, but eventually, my mom fell sick, and I required to take out some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mom died due to such online casino. I request for your help in bringing attention to this website. Please assist me to obtain justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  4. Воєнторг
    13. Тактические перчатки и наколенники
    штани тактичні [url=https://voentorgklyp.kiev.ua/odyag/shtany/taktychni-shtany/]https://voentorgklyp.kiev.ua/odyag/shtany/taktychni-shtany/[/url] .

  5. безопасно,
    Индивидуальный подход к каждому пациенту, для крепких и здоровых зубов,
    Специализированная помощь по доступным ценам, для вашей улыбки,
    Комфортные условия и дружественный персонал, для вашей радости и улыбки,
    Комплексное восстановление утраченных зубов, для вашего долгосрочного удовлетворения,
    Профессиональная гигиена полости рта, для вашего здоровья и уверенности в себе,
    Современное лечение заболеваний полости рта, для вашего комфорта и удовлетворения
    івано франківськ стоматологія [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments