Monday, April 15, 2024
Google search engine
HomeBusinessનીતા અંબાણીની બેગમાં જડેલા છે 240 હિરા, કિંમત જાણીને આંખો થઈ જશે...

નીતા અંબાણીની બેગમાં જડેલા છે 240 હિરા, કિંમત જાણીને આંખો થઈ જશે પહોળી!

મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીચા અંબાણીની હાલમાં એક તસવીર સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ છે. આ તસવીર વાયરલ થવાનું કારણ નીતા અંબાણીએ હાથમાં પકડેલી બેગ છે. આ બેગની કિંમત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. નીતા અંબાણીના હાથમાં જે બેગ છે, તે હર્મિસ હિમાલય બિર્કિન બેગ (Hermès Himalaya Birkin bag) છે. આ બેગ પર 240 હિરા જડવામાં આવેલા છે. જેની કિંમત 2.60 કરોડ રૂપિયા છે.

લંડનની તસવીરઃ
નીતા અંબાણી લંડનમાં કરિના તથા કરિશ્મા કપૂર સાથે જોવા મળ્યાં હતાં. વ્હાઈટ આઉટફિટમાં વ્હાઈટ બેગ સાથે નીતા અંબાણીનો આગવો ઠસ્સો જોવા મળ્યો હતો. ક્રિસ્ટિસ ડોટ કોમ પ્રમાણે, હર્મિસ હિમાલય બિર્કિન બેગને હેંડબેગ કલેક્શનમાં સૌથી સારું માનવામાં આવે છે. જેમાં 18 કેરેટ ગોલ્ડના હાર્ડવેર પર 240 હિરા લગાવવામાં આવે છે. 2017માં આ જ રીતની સેફદ હિમાલય ક્રોકોડાઈલ ડાયમંડ સ્ટાઈલ બેગ ક્રિસ્ટીઝની હરાજી વખતે 3,73,261 ડોલર (અંદાજે 2.60 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. દાવો કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધીની આ સૌથી મોંઘી બેગ છે. વધુમાં આ બેગ મગરની ચામડીમાંથી બનાવવામાં આવે છે. લોકપ્રિય એક્ટર તથા સિંગર જેન બિર્કિનના નામ પરથી બિર્કિન બેગ નામ રાખવામાં આવ્યું છે. જે પોતાની કિંમત તથા સેલિબ્રિટી ઓનર માટે જાણીતી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of knowledge and let your imagination fly! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

  2. You’re so awesome! I do not believe I’ve truly read a single thing like
    this before. So great to find somebody with genuine thoughts on this topic.
    Really.. thank you for starting this up. This web site is something that is needed on the internet, someone with a little
    originality!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page