Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodલંડનમાં નીતા અંબાણીનો જોવા મળ્યો આગવો વટ, કરિના-કરિશ્મા કપૂરને મળ્યાં

લંડનમાં નીતા અંબાણીનો જોવા મળ્યો આગવો વટ, કરિના-કરિશ્મા કપૂરને મળ્યાં

મુંબઈઃ કરિના કપૂર તથા કરિશ્મા હાલમાં લંડનમાં વેકેશન એન્જોય કરી રહ્યાં છે. કરિશ્મા વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. હવે, કપૂર સિસ્ટર્સની નવી એક તસવીર સામે આવી છે. જેમાં નીતા અંબાણી પણ જોવા મળે છે.

લંડનમાં નીતા અંબાણીઃ
નીતા અંબાણી લંડનમાં કપૂર સિસ્ટર્સને મળ્યાં હતાં. કરિશ્માએ આ તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરીને કેપ્શન આપ્યું હતું, ‘Wonderful afternoon #londondiaries.’

 

 

View this post on Instagram

 

Lazy saturday… ☕️ #holidays

A post shared by KK (@therealkarismakapoor) on

 

View this post on Instagram

 

#love❤️

A post shared by KK (@therealkarismakapoor) on

તૈમુરની તસવીર વાયરલ થઈ હતી 16 જૂનના રોજ વર્લ્ડકપમાં પાક-ભારત વચ્ચેની મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું. મેચ જીત્યા બાદ તૈમુરની બ્લૂ ટીશર્ટમાં સેલ્યુટ કરતી તસવીર વાયરલ થઈ હતી.
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your imagination roam! ? Don’t just explore, experience the excitement! ? Your brain will be grateful for this exciting journey through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page