Wednesday, April 10, 2024
Google search engine
HomeGujarat8 અને 9 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી...

8 અને 9 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

8 અને 9 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદરની સાથે નવસારી, દાહોદ અને પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે.

આ અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ રહેવાનો છે જ્યારે 9 તારીખથી શરુ થતા નવા અઠવાડિયા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Embark into this exciting adventure of discovery and let your thoughts fly! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ✨

  2. I engaged on this gambling website and won a considerable sum of money, but eventually, my mom fell ill, and I required to take out some earnings from my casino account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mother died due to such gambling platform. I plead for your support in bringing attention to this online casino. Please assist me in seeking justice, so that others do not face the pain I am going through today, and avert them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page