Friday, July 19, 2024
Google search engine
HomeGujaratચોટીલાનો 22 વર્ષીય જવાન કાશ્મીરમાં શહીદ, ખેડૂત પિતા પર ફાટી પડ્યું આભ

ચોટીલાનો 22 વર્ષીય જવાન કાશ્મીરમાં શહીદ, ખેડૂત પિતા પર ફાટી પડ્યું આભ

અમદાવાદ: ગુજરાતનો વધુ એક જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયો છે. ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામના 22 વર્ષીય વનરાજ દેગામા ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થઈ ગયા હતા. આજે સાંજે અમદાવાદ ખાતે શહીદનો પાર્થિવ દેહ લાવવામાં આવે તેવી શક્યતા છે. આવતી કાલે વતન ઝીંઝુડામાં શહીદના માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દુ:ખદ સમાચારથી ચોટીલા પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના એવા ઝીંઝુડા ગામના કોળી જ્ઞાતિના વનરાજ  દેગામા ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં વતનની રક્ષા કરતાં શહીદ થઈ ગયા હતા. વનરાજ દેગામા અઢી વર્ષ પહેલાં આર્મીમાં જોડાયા હતા. તેઓ બે મહિના પહેલાં જ ઝીંઝુડા આવ્યા હતા

એક વર્ષ પહેલાં જ થયા હતા લગ્ન
શહીદ વનરાજ દેગામાના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. વનરાજ દેગામામાં પરિવારમાં સૌથી મોટા હતા. તેમને પરિવારમાં બે બહેનો અને એક ભાઈ છે. પિતા ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવે છે.

છ મહિના પહેલાં ચોટીલાના કુંઢડા ગામનો યુવાન શહીદ થયો હતો
છ મહિના પહેલાં ચોટીલા તાલુકાનાં કુઢડા ગામના ભાવેશ રાઠોડ શ્રીનગર ખાતે ફરજ બજાવતી વખતે શહીદ થઈ ગયા હતા. ભાવેશ રાઠોડ બાદ હવે વનરાજ દેગામા શહીદ થતાં ચોટિલા તાલુકામાં ગમગીની વ્યાપી ગઈ છે.

RELATED ARTICLES

11 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

  2. An impressive share! I’ve just forwarded this onto
    a colleague who has been doing a little homework on this.
    And he in fact ordered me lunch because I stumbled upon it
    for him… lol. So let me reword this…. Thank YOU
    for the meal!! But yeah, thanks for spending time to talk about
    this topic here on your website.

  3. Very great post. I just stumbled upon your blog and wanted to say that I have truly loved surfing around
    your blog posts. In any case I’ll be subscribing to your rss
    feed and I am hoping you write once more very soon!

  4. I’m not that much of a internet reader to be honest but your sites really nice,
    keep it up! I’ll go ahead and bookmark your website to come back in the future.
    Cheers

  5. A person necessarily assist to make critically articles I might state.
    That is the first time I frequented your website page and thus far?
    I amazed with the analysis you made to make this particular post
    amazing. Excellent activity!

  6. Undeniably imagine that that you said. Your favourite reason seemed to be at the net
    the simplest factor to take into accout of. I say to you,
    I definitely get annoyed whilst people think about concerns that they plainly don’t
    realize about. You controlled to hit the nail upon the top and also outlined out the entire thing with no need side-effects , folks could take a
    signal. Will likely be back to get more. Thank you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments