પિતાએ દિકરીને લગ્નમાં આપી એવી ગિફ્ટ કે લોકો જોતા જ રહી ગયા
પ્રાચીન સમયમાં એક રિવાજ આપણાં સનાતન ધર્મમાં શાસ્ત્રોક્ત વિધાન મુજબ હતો કે, દીકરીના લગ્ન થાય ત્યારે તેના પિતા તરફથી કન્યાદાન સ્વરૂપે દીકરીને સાક્ષાત ‘કામધેનુ’ સ્વરૂપા ગાયનું દાન કરાતું હતું તો આવું જ કંઈક મહેસાણા તાલુકાના કડીના એક ગામમાં જોવા મળ્યું છે. કડી તાલુકાના કુંડાળા ગામના વતની અને હાર્ડવેરનો ધંધો કરતા ઘનશ્યામભાઈ પટેલની દીકરી પ્રિયાંશીના લગ્ન…