કોંગ્રેસ MLA લલિત કગથરાના પુત્રોને પ.બંગાળમાં નડ્યો અકસ્માત, એકનું મોત

રાજકોટ: પડધરી-ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનો પશ્વિમ બંગાળમાં અકસ્માત થયો છે જેમાં તેનું મોત નિપજ્યું હતું. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જયો હતો. જેના પગેલ લલિત કગથરાના પુત્રનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ દિવ્યાંગ બાળકોને લઈને પશ્વિમ બંગાળના પ્રવાસે…

કેટ વર્લ્ડ કપમાં આ વખતે એક ઈનિંગમાં 500 રન પણ શક્ય

લંડનઃ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલની સીરિઝમાં થયેલા રનને જોઈને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે સત્તાવાર ફેન્સ સ્કોરબોર્ડની નવી ડિઝાઈન કરી છે, જેમાં રનનો સ્કોર સ્કેલ 500 સુધીનો કરાયો છે. ઈંગ્લેન્ડનાં મેદાનોની ખાસિયત પ્રિન્ટેડ સ્કોરકાર્ડ પણ છે, જે રમત પછી દર્શકોને એક કે બે પાઉન્ડમાં વેચવામાં આવે છે. દર્શકો યાદગીરી માટે તે ખરીદે છે. દર્શકો…

ગડકરી બોલ્યાં- મુખ્યમંત્રી માટે ગઠબંધન સરકાર ચલાવવું મુશ્કેલ, ધારાસભ્યોએ પક્ષપલ્ટાના તમામ રેકોર્ડ તોડ્યા

પણજીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત માટે ગઠબંધન સરકાર ચલાવવું મુશ્કેલ છે. ગઠબંધનના સભ્યોને એકજુટ રાખવા એક પડકાર છે. અહીંના ધારાસભ્યોએ પક્ષપલ્ટાના મામલે દેશના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગડકરી ગુરૂવારે પણજી સીટ પર થનારી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સિદ્ધાર્થ કુંકોલિંકરના સમર્થનમાં સભા કરવા આવ્યા હતા. આ સીટ મનોહર પર્રિકરના નિધન બાદથી…

મેટ ગાલા 2019 ફેશન ઇવેન્ટમાં દીપિકા પાદુકોણનો સેકન્ડ લુક

મેટ ગાલા 2019 ફેશન ઇવેન્ટમાં દીપિકા પાદુકોણનો સેકન્ડ લુક. દીપિકાએ કોમેડિયન લીલી સિંહ સાથે પોતાનો ફોટો ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા, પ્રિયંકા અને કંગનાની રેડ કાર્પેટ પર એન્ટ્રી

ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ભારતીય એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી લીધી છે. દીપિકા પાદુકોણ ‘Loreal ઇન્ડિયા’ને, કંગના રનૌત વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને અને પ્રિયંકા ચોપરા જ્વેલરી બ્રાન્ડ ‘Chopard’ને રેપ્રેઝન્ટ કરી રહી છે. ફિલ્મ ફેસ્ટિવલમાંથી તેમનો પહેલા દિવસનો હજુ પહેલો…

વર્લ્ડકપઃ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી બે વર્ષ પહેલા હતો નંબર 1 બોલર, હવે TV પર જોશે વર્લ્ડ કપ

સિડનીઃ ક્રિકેટનો મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કહ્યું છે કે તે 30 મે થી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરુ થઈ રહેલા વર્લ્ડ કપમાં ટીમનો સભ્ય ન હોવાના કારણે દુઃખી છે. હેઝલવુડનો વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો નથી. હેઝલવુડે…

બોલીવુડની જાણીતી હોટ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર લગાવ્યો રેપનો આરોપ, એક્ટરે કરી આ વાત, જાણો વિગત

મુંબઈઃ એક્ટર આદિત્ય પંચોલી સામે બોલીવુડની એક જાણીતી એક્ટ્રેસે રેપનો મામલો નોંધાવ્યો છે. એક્ટ્રેસે યૌન શોષણની સાથે-સાથે મારપીટનો પણ આરોપ લગાવ્યો છે. પીડિત એક્ટ્રેસની બહેને પીડિતા તરફથી મુંબઈનો વર્સોવા પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ નોંધાવી છે.   આદિત્ય પંચોલીએ આરોપોને નકારતાં કહ્યું કે, પીડિતા તેના પર છેલ્લા કેટલાક દિવસોથી દબાણ બનાવવાની કોશિશ કરતી હતી. તેના વકીલ…

પાયલટે માત્ર બે પૈડાં પર ફ્લાઇટનું કરાવ્યું દિલધડક લેન્ડિંગ, 87 મુસાફરોના જીવ ચોંટી ગયા હતા તાળવે, જુઓ વીડિયો

નવી દિલ્હી: મ્યાંમારના મંડાલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રવિવારે એક મોટી દુર્ઘટના થતાં ટળી હતી. વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે મુસાફરોની જીવ અધ્ધર થઈ ગયા હતા. મ્યાનમાર નેશનલ એરલાઈન્સના એક વિમાને પાછળના બે પૈડાં પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં 82 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર્સ હતા. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. મ્યાનમાર…